રાઈસ એન્ડ ગાર્લિક થેપલા

Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800

રાઈસ એન્ડ ગાર્લિક થેપલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ ચમચીલીલુ લસણ
  3. ૧/૨ કપરાંધેલા ભાત
  4. ૨ ચમચીલાલ મરચું પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧ ચમચીસમારેલી કોથમીર
  7. ૨ ચમચીતેલ
  8. ૧/૨ ચમચીસૂકા લસણની પેસ્ટ
  9. પાણી જરૂર મુજબ
  10. ૧/૪ ચમચીહળદર પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટાં વાસણમાં લોટ ચાળી લો, ત્યારબાદ તેમાં લીલું અને સૂકું લસણ ઉમેરો

  2. 2

    તે પછી તેમાં રાંધેલા ભાત અને હળદર, મીઠું, મરચું ઉમેરો

  3. 3

    હવે તેમાં કોથમીર,તેલ અને થોડું થોડું પાણી ઉમેરી ને કણક બાંધો

  4. 4

    પરોઠાં જેવી કણક બાંધી ને થેપલાં વણી લો અને તવી પર તેલ મૂકી ને શેકી લો

  5. 5

    તમારી મનપસંદ ચટણી, ટોમેટો કેચઅપ કે અથાણાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Rajvanshi
Jyotika Rajvanshi @cook_18768800
પર

ટિપ્પણીઓ

Similar Recipes