લીલા લસણ કોથમીરના થેપલા

Mayuri Unadkat @mayuri29
#પરાઠાથેપલા
શિયાળામાં મળતા લીલા લસણ કોથમીર થી બનાવીએ સ્વાદિષ્ટ થેપલા.
લીલા લસણ કોથમીરના થેપલા
#પરાઠાથેપલા
શિયાળામાં મળતા લીલા લસણ કોથમીર થી બનાવીએ સ્વાદિષ્ટ થેપલા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લેશો હવે તેમાં ઝીણું સમારેલું લસણ, લીલી સમારેલી કોથમીર, સમારેલું લીલું મરચું, મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું પાવડર મિક્સ કરો હવે તેલ નું મોણ નાખો
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લો. તેલવાળો હાથ લગાડી દસ મિનિટ માટે રહેવા દો.
- 3
લોટમાં કુણ આવી જાય એટલે નાના નાના લૂઆ કરી થેપલા વણી લો.
- 4
ગરમ તવા ઉપર થેપલા ની બન્ને બાજુ શેકી લો.
- 5
થેપલા તૈયાર થઈ જાય એટલે સર્વિંગ ડીશમાં લઈ કોથમીરની ચટણી અને દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ લીલા લસણ કોથમીર ના થેપલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
લીલા લસણ નું શાક
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે. Sonal Karia -
બાજરાના લીલા લસણ અને મેથીના થેપલા
#નાસ્તો⛄ઠંડી ઠંડી સવારમાં ગરમાગરમ બાજરાના થેપલા🍽 અને ગરમ ગરમ આદુ અને ફુદીનાની ચા ☕મોજ પડી જાય તો ચાલો તૈયાર કરીએ બાજરાના લીલા લસણના થેપલા Kotecha Megha A. -
-
કોથમીર ના થેપલા
બાળકો કોથમીર ટાળી ને વાનગી ખાય છે એટલે મેં ઘઉં ના લોટ માં કોથમીર નાખી મસ્ત મજેદાર થેપલા બનાવ્યાં છે આવા વિટામીન વાળા "કોથમીર ના થેપલા " તમે જરૂર થી બનાવો ને તમારા બાળકો ને લંચ બોક્સ માં આપો.⚘#અમદાવાદ Urvashi Mehta -
લીલા લસણ ના લચ્છા પરાઠા (Green Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#ઇબુક#Day28શિયાળામાં બનાવો.. મજેદાર, સ્વાદિષ્ટ, લીલા લસણ ના પાન ના લચ્છા પરોઠા. Jasmin Motta _ #BeingMotta -
ખીચડી ના થેપલા, મરચાં ને ફુુદીના ચા🥰
#ટીટાઈમફ્રેન્ડસ, ચા ને થેપલાં એક પરફેક્ટ કોમ્બિનેશન છે સાથે રાઈ વાળા આથેલા લીલા મરચાં મળે તો મજા પડી જાય. asharamparia -
-
લીલી મેથી કોથમીર અને લીલા લસણ ના ઢેબરા
#ઇબુક૧#૬#લીલીઅત્યારે શિયાળા મા લીલા શાક ભાજી ખૂબ જ આવતા હોય ,લીલું લસણ ,મેથી અને કોથમીર ના ઢેબરા કે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને હેલ્ધી પણ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
દૂધીના થેપલા(dudhi na thepla recipe in gujarati)
આપણે દુધી ના મુઠીયા દુધીનો હલવો જેવી દૂધીની વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો ચાલો આપણે આજે દૂધીના થેપલા બનાવીએ Khushbu Japankumar Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
-
દુધી અને લીલા લસણ ના થેપલા (Dudhi-Lasan na Thepla recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLA#healthyfoodહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!!આશા છે મજામાં હશો.....આજે અહીંયા વીક ૨૦ માટે મેં થેપલા નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. જેમાં મેં દૂધી અને લીલા લસણ નો ભરપૂર ઉપયોગ કર્યો છે. શિયાળામાં લીલું લસણ ખાવાની વધારે મજા આવે છે. અને દુધી એક એવો ઓપ્શન છે જે જનરલી મોટેરા અને નાના બાળકો ખાવા નથી કરતા. તેથી મેં અહીંયા દૂધીનો ઉપયોગ કરીને સરસ એવા થેપલા બનાવ્યા છે. આ થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. આ થેપલા ના લોટ માં નહિવત પાણીનો ઉપયોગ થાય છે. તો ચાલો જોઈ લઈએ દૂધી અને લસણ ના થેપલા ની રેસીપી......... Dhruti Ankur Naik -
-
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
રીંગણ બટેટા નું ભરેલું શાક
#ઇબુક૧#૨૫#રીગણ બટેટા નું બેશન મસાલા વાળુ ભરેલું શાક શિયાળામાં તો ખાસ બનાવીએ બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે mamtabhatt829@gmail.com Bhatt -
લસણ અને મેથી ના થેપલા
#સુપરશેફ2#week2#ફલોસૅ/લોટ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું લસણ અને મેથીના થેપલા જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અમારા ઘરમાં તે બધાના ફેવરિટ છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
-
-
-
વટાણા કેળાં ખૂર્ચન (Peas Banana Khurchan Recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#વટાણાનુશાક#સબ્જી#કાચાકેળા#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં મળતા તાજા લીલા વટાણા માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે આથી જુદી-જુદી વાનગીઓ માં તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં એક જુદા પ્રકારની વટાણા અને કાચા કેળાની ખુર્ચન સબ્જી બનાવી છે. જેમાં કાચા કેળા ને બાફીને છીણી ને, છીણમાં થી તેની ગ્રેવી તૈયાર કરેલ છે. આ શાક રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. તેની સાથે દાળ કે કઢી ની જરૂર પડતી નથી. તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરશો. Shweta Shah -
-
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11074577
ટિપ્પણીઓ