રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ લો અને તેલ ઉમેરો.
- 2
હવે તેલ માં આદુ, લસણ, મરચા ની પેસ્ટ બનાવી અને તેમાં ઉમેરો.
- 3
પેસ્ટ નો રંગ બદલે ત્યાં સુધી સાંતળો.
- 4
હવે તેમાં ટામેટા ઉમેરી સહેજ સાંતળો. પછી તેમાં નમક, ચટણી, ધાણા જીરું, હળદર નાખી અને મિક્સ કરો.
- 5
ટામેટા બરોબર ચડી જાય અને મસાલા શેકાય જાય પછી તેમાં ભાત રાંધેલા ભાત ઉમેરો.
- 6
હવે બરોબર ભાત ને મિક્સ કરો. જરૂર લાગે તે રીતે પાણી નાખી અને મિક્સ કરો અને બે મિનિટ સુધી ચડવા ડો.
- 7
હવે પુલાવ ને સર્વિંગ પ્લેટ માં નાખી તેમાં ઝીણી સમારેલી ડુંગરી, સેવ, કોથમીર અને ટેસ્ટ મુજબ લીંબુ નાખી સર્વ કરો.
- 8
આ પુલાવ દહીં, પાપડ તથા દાળ સાથે લઇ શકાય છે.
- 9
થેન્ક યુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11641500





ટિપ્પણીઓ