ગાર્લિક ફ્રાઇડ રાઈસ (Garlic Fried Rice Recipe in Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#AM2

વધેલા ભાત માથી ફટાફટ તૈયાર થઇ જાય છે

ગાર્લિક ફ્રાઇડ રાઈસ (Garlic Fried Rice Recipe in Gujarati)

#AM2

વધેલા ભાત માથી ફટાફટ તૈયાર થઇ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મીનીટ
  1. ૧ વાડકીરાંધેલા ભાત
  2. ૪_૫ કળી લસણ
  3. ૨ નંગલીલાં મરચાં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૨રાઈ
  6. ૩_૪ કઢી પત્તા
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ કઢી પત્તા ઉમેરો લસણ પણ‌ ઉમેરો

  2. 2

    લસણ. થોડુંક ‌ લાલ થાય એટલે તેમાં ભાત ઉમેરો

  3. 3

    હવે બરાબર મિક્સ કરી લો અને તેમાં કોથમીર ઉમેરો ‌

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ લસણનો ભાત ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes