ચણા ના લોટ ના પુડલા (Besan pudla recipe in Gujarati)

Bhumika Parmar @Bhumu1207
ચણા ના લોટ ના પુડલા (Besan pudla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.જરુર મુજબ પાણી ઉમેરવું અને ખીરું તૈયાર કરો.હવે તેમાં છીણેલું ટામેટું અને ડુંગળી નાખી બરાબર મિક્સ કરો.
- 2
ખીરું તૈયાર છે.૧૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.હવે તવી ગરમ કરો તેમાં થોડું ખીરું નાખી પુડલા ઉતારી લો.તેલ મૂકી બંને બાજુ ધીમા તાપે શેકી લો.તૈયાર છે ચણા ના લોટ ના પુડલા.ગરમ ગરમ ચટણી, છુંદો કે સોસ સાથે સર્વ કરો.
- 3
Similar Recipes
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
-
-
-
-
-
-
-
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વેજિટેબલ તંદુરી પુડલા સેન્ડવીચ(Vegetable tandoori pudla sandwich recipe in Gujarati)
#GA4#week12#Besan Bhavini Naik -
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
ચણા ના લોટ ના મિક્સ વેજ પુડલા(mix lot na veg pudla recipe in Gujarati)
બધા ના ઘર મા બનતા જ હોય બસ મે આમા થોડા વેજ ઉમેરી ટેસ્ટી બનવા નો ટ્રાય કર્યો છેપોસ્ટ 2 khushbu barot -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે. Bhakti Viroja -
-
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati)
ધીમો ધીમો વરસાદ આવતો હોય અને જો ગરમાગરમ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય ખરૂં ને...મારા દાદી ના મનપસંદ હતા તેથી જ્યારે બનાવું ત્યારે તેમને ખુબ યાદ કરૂં છું. Rinkal Tanna -
-
-
-
ક્રિસ્પી વેજ બેસન ઢોંસા (Crispy veg besan dosa recipe in Gujarati)
#GA4#Week12#BESAN#COOKPADGUJRATI#COOKPADINDIA બેસન, બટર, વેજિટેબલ અને મસાલા નો ઉપયોગ કરી ને મેં એક જુદી જ ફ્લેવર્સ વાળા ક્રિસ્પી ઢોંસા તૈયાર કરેલ છે. જેમાં આથો લાવવા ની જરૂર નથી. આ ઇન્સ્ટન્ટ ઢોંસા છે એકદમ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મારા ઘરે બધાં ને પસંદ પડ્યા હતાં. તમે પણ ટ્રાય કરજો. Shweta Shah -
-
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
ચણા ના લોટ ના ચીલા (Chana Lot Chila Recipe In Gujarati)
#GA4 #Week22મેં સવારે નાસ્તામાં ચણા લોટના ચીલા ટેસ્ટી બનાવ્યા છે. Bijal Parekh -
મલ્ટીગ્રેઇન પુડલા સેન્ડવીચ (Multigrain Pudla Sandwich Recipe In Gujarati)
#SSR આજે મેં પુડલા માં જ વચ્ચે સ્ટફિંગ મૂકી સેન્ડવીચ બનાવી છે જેમાં બ્રેડનો બિલકુલ ઉપયોગ કરેલ નથી..પેન માં ચોરસ આકાર માં પુડલાનું ખીરું પાથરી ઉપર આકાર મુજબ સ્ટફિંગ મૂકી ફરી ખીરાનું લેયર પોર કરીને બન્ને સાઈડ શેકીને આ સેન્ડવીચ બનાવી છે...આ રીતે ટ્રાય કરજો ખૂબ સરસ બને છે.pics માં જોઈ શકાય છે. Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12593625
ટિપ્પણીઓ