વરિયાળી નો આઈસ્ક્રીમ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

વરિયાળી નો આઈસ્ક્રીમ

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -- વરિયાળીના ice cream બનાવવા માટે
  2. 500ml દૂધ
  3. 3 ચમચીવરિયાળીનો ભૂકો
  4. 1મોટો ટૂકડો સાકરનો/ ૩ થી ૪ ચમચી ખાંડ(સાકર નો ઉપયોગ કર્યો છે)
  5. 1 ચમચીકસ્ટર પાવડર
  6. કસ્ટર પાવડર પલાળવા માટે બે ચમચી અલગથી બીજું દૂધ
  7. વરીયાળી પલાળવા માટે ત્રણ ચમચી અલગથી બીજું દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ગરમ કરવા મૂકો. પછી એક વાટકામાં કસ્ટર પાવડર વાળું દૂધ પલાળો, બીજા વાટકામાં વરિયાળી પલાળો. દૂધને ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરો.

  2. 2

    પછી એમાં કસ્ટર પાવડર વાળો દૂધ અને વરિયાળીનો ભુકો ઉમેરી દો. અને હેન્ડ મિક્સર ફેરવી લો. પછી તેને ફ્રીઝરમાં પ્લાસ્ટિક કન્ટેનર કાઢી અને મૂકી દો. પાંચથી છ કલાક માટે.

  3. 3

    પછી 5 થી 6ચમચી મલાઈ ઉમેરી અને ફરીથી હેન્ડ મિક્સર થીક્રશ કરી લો. અને છ કલાક માટે ફરીથી ફ્રીઝરમાં મૂકી દો. છેલ્લા ચિત્રમાં બતાવ્યા મુજબ તમારો આઇસ્ક્રીમ ખાવા માટે તૈયાર છે.

  4. 4

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes