ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે.

ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)

ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામચણાનો લોટ
  2. 2 ચમચીલીલા ધાણા
  3. 1 ચમચીધાણા જીરું
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. મીઠુ જરુર મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા ચણા નો લોટ, લાલ મરચું, હળદર, મીઠુ, ધાણા જીરું પાઉડર અને જીરું અને લીલા ધાણા ઉમેરી ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરો.

  2. 2

    તેને ઢાંકી ને 5-7 મિનિટ આરામ આપો. ત્યાર બાદ નોન સ્ટિક પર પુડલા ઉતારો.

  3. 3

    હવે તેને તેલ થી બને બાજુ સેકી દો અને ત્યાર બાદ તેને ગરમ ગરમ ગ્રીન ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA
પર

ટિપ્પણીઓ

Similar Recipes