બ્રેડ પુડલા(bread pudla recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચણાનો લોટ
  2. 1/2 ચમચીઅજમો
  3. 1 ચમચીલાલ મરચાનો પાવડર
  4. 1/2 ચમચીહળદર પાઉડર
  5. 1/4 ચમચીહિંગ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/4 કપસમારેલી કોથમીર
  8. 1/2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટમાં હળદર પાવડર લાલ મરચાનો પાઉડર ગરમ મસાલો કોથમીર અજમો મીઠું મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લો. હવે ઢોસાનો ગરમ કરવા મૂકો એક એક બ્રેડ ને લ.ઇ ઘોળમાં ડીપ કરીને ગરમ તવા ઉપર મૂકો

  2. 2

    પછી તેલ અથવા ઘી લગાવો અને બંને બાજુ સારી રીતે શેકો બંને બાજુ સરખી રીતે શેકાય જાય ત્યારે કટ કરીને ગરમા-ગરમ ચટણી અને સોસ સાથે પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes