રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખાંડ જરૂર મુજબ
  2. 500 મીલીદુધ
  3. કેસર જરૂર મુજબ
  4. નાનો કપચોખા બાસમતી
  5. 3ચમચીબદામ કાજુ કતરણ
  6. 3-4એલચી પીસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દૂધ ગરમ કરવા મૂકવું. ધીમા તાપે હલાવતા રહેવું. પછી ચોખા પાણી માં 15 મિનિટ પલાળી પાણી નિતારી ચોખા દૂધ માં નાખવા.

  2. 2

    ચોખા ચઢી જાય પછી ખાંડ નાંખવી., કાજુ, બદામ, પિસ્તા કતરણ નાખવી, એલચી વાટી ને નાખવી.

  3. 3

    દૂધ સતત હલાવતા રહેવું ઘટ્ટ થાય, પછી ગેસ બંધ કરો, કાચના બાઉલ માં કાઢી કેસર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Foram Bhojak
Foram Bhojak @cook_15862179
પર

Similar Recipes