સેવની ડ્રાયફ્રુટ ખીર (Sev Dryfruit Kheer Recipe In Gujarati)

Gauri Sathe @gauri
#goldenapron3 week17 post26
#સમર
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કઢાઈ માં ઘી લઇ ગરમ થાય એટલે સેવ 1-2મિનિટ માટે શેકી લો.બીજી મોટી તપેલીમાં દુધ ગરમ કરવા મૂકો.
- 2
દુધ ઉકળવા માંડે એટલે તેમા ખાંડ નાખો હલાવતાં રહો અને ઉકળવા દો.5-6મિનિટ પછી તેમાં ડ્રાયફ્રુટ પાવડર અને ચારોળી ઉમેરો. ફરી5-7 મિનિટ ઉકળવા દો. હવે આ દુધને સેવ શેવ સેકેલી કઢાઈ માં નાખો.વ્યવસ્થિત મિક્સ કરી લો. એલચી પાવડર નાખો. 2મિનિટ ઉકાળી ગેસ બંધ કરી દો.ખીર સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવૈયા ખીર (seviya kheer recipe in gujarati)
#goldenapron3Week17આ સેવ તહેવાર માં , ને પ્રસાદ તરીકે વપરાય છે ને સાઉથ માં સ્પાઈસમ કહે છે. ઓછા સમયમાં બની જાય છે. Vatsala Desai -
-
-
-
-
-
ખીર
#માઈલંચ રેસિપીGolden apronWeek10 આ હેલ્ધી છે ને ટેસ્ટી છે. આ નવરાત્રીમાં પ્રસાદી ધરાવાય છે.ડાયજેસ્ટમાં હલકી. Vatsala Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrશરદ ઋતુ માં પિત્ત નુ પ્રમાણ વધે છે ત્યારે ખીર, દુધ પાક, દુધ પૌંઆ ખાવાથી તેનું શમન થાય છે Pinal Patel -
-
-
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12545302
ટિપ્પણીઓ (7)