રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને એક કલાક માટે પલાળી રાખો
- 2
એક તપેલીમાં દૂધ ગરમ કરવા માટે મૂકો
- 3
દૂધમાં એક ઊભરો આવી જાય ત્યાર પછી તેમાં પલાળેલા ચોખા પાણી કાઢી નાખવા
- 4
તેને થોડી થોડી વારે હલાવતા રહેવું આજુબાજુ મલાઈ ચોટી હો તે ચમચાથી ઉખેડીને દૂધમાં નાખવી
- 5
દૂધમાં ચોખા ચઢી જાય ત્યાં સુધી તેને હલાવવા બહાર કાઢી ચોખાનો દાણો દબાવી ને ચેક કરવું ચોખા એકદમ ચડી જાય ત્યાર પછી તેમાં ખાંડ મિકસ કરવી
- 6
ત્યાર પછી તેમાં એલચી પાવડર અને કાજુ બદામ પિસ્તાની કતરણ નાખવી બધું બરાબર મિક્સ કરવુ તૈયાર છે ખીર થોડી ઠંડી થાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી કાજુ બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#goldanapron3 #Week17'ખીર'એ પીત્તશામક,પૌષ્ટિક, ગરમીમાં પેટમાં ઠંડક આપનાર(દાહ મટાડનાર)એસીડીટી,અલ્સરમાં ખાસ ઉપયોગી ખોરાક પ્રભુજીને -માતાજીને નૈવેદ્ય-પ્રસાદ તરીકે ધરાવવામાં આવતી પરંપરાગત, પ્રાચીન સારા પ્રસંગે બનાવાતી અને ઓછી સામગ્રી થી ફટાફટ બનતી વાનગી છે જે હું આજે બનાવું છું. Smitaben R dave -
-
દૂધી ની ખીર (Doodhi kheer recipe in Gujarati)
#goldenapron3 week 17 puzzle word #kheerઆ ખીર બનાવવામાં ખુબજ સહેલી અને આરોગ્યકારક છે. આ ખીર બનાવવાની ખાસ્ય્ત એ છે કે, આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડશે. આ ખીર મુખ્યત્વે દુધી, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોયાનેજ મો માં પાણી આવી જશે. ખીર એ એક એવી મીઠાઈ છે કે જેને, પૂરી શાક અથવા તો ફક્ત પૂરી અને રોટલી સાથે લઇ શકાય છે. તો ચાલો જોઈએ દૂધીની ખીર બનાવવાની રીત. Upadhyay Kausha -
-
-
-
-
દૂધપાક
#ટ્રેડિશનલ દૂધપાક એ પારંપરિક ગુજરાતી મિશ્ટાન છે કેટલાક જમણમાં આ વાનગીનો સમાવેશ કરવામાં આવે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12513138
ટિપ્પણીઓ (14)