ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 500 ગ્રામફૂલ ફેટ દુધ
  2. ૪ ટેબલ સ્પૂનબાસમતી ચોખા
  3. 5 ટેબલસ્પૂનખાંડ
  4. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  5. 1 ચમચીચારોળી
  6. 2 ચમચીકાજુ બદામની કતરણ
  7. ચપટીજાયફળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દૂધને જાડા તળિયાવાળા વાસણમાં લઈ ગરમ કરો ચોખાને પાંચથી દસ મિનિટ પલાળી રાખો

  2. 2

    દૂધને એક ઉભરો આવે એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરો થોડી થોડી વારે હલાવતા રહો

  3. 3

    ચોખા બરાબર ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો ખાંડનું પાણી બળે ત્યાંસુધી દૂધને ઉકાળો હવે તેમાં ઈલાયચી પાઉડર ચારોળી તથા જાયફળ ઉમેરો ડ્રાયફ્રુટ ની કતરણ ઉમેરી ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો આ ખીર ગરમ અને ઠંડી બંને સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes