કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)

Maya joshi
Maya joshi @cook_22387492

કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચોખા
  2. 2લીટર ઘટ્ટ દૂધ
  3. દોઢસો ગ્રામ કાજુ બદામ
  4. 200 ગ્રામખાંડ
  5. 7 નંગએલચી
  6. 1 કપમિલ્ક પાવડર
  7. 1 કપઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે દૂધને ગરમ કરવા મૂકવું દૂધ ઉકળી જાય એટલે તેમાં ચોખા ઉમેરી દેશો અને એ ચોખાને આપણે 30 મિનિટ પહેલા સારા પાણીને સાફ કરી અને 30 મિનિટ માટે પલાળી રાખવું અને પછી તે દૂધમાં ઉમેરશો

  2. 2

    પછી આપણે તેને મીડીયમ ગેસ ઉપર મૂકો ઉકળવા દેશો હવે આપણે તેની માટે કેરેમલ તૈયાર કરશો તો સૌ પ્રથમ આપણે કાજુ અને બદામ ના અડધા ભાગ કરી લેશું આ રીતે અને પછી તેને એક કડાઈ લેશું એક કડાઈમાં બે ચમચી ઘી ઉમેરો શું અને તેમા આ કાજૂ-બદામના કટકા નાખી દઈશ અને તેને લાઈટ બ્રાઉન થવા દેશો પછી તેને કાઢી લેશો

  3. 3
  4. 4

    પછી આપણે એ જ કડાઈમાં તેની અંદર 1 કપ ખાંડ ઉમેરી દેશો અને તેને મીડીયમ ગેસ ઉપર ચલાવશો એ ખાંડ ધીમે ધીમે ઓગળીને આ રીતે થઇ જશે

  5. 5

    ખાંડ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેશું અને ધીમે ધીમે તેને ચલાવશો અને તેનો કલર બ્રાઉન કરશો ત્યાં સુધી ચલાવશો પછી તેમાં એક કપ જેટલું પાણી નાખી અને ચલાવશો એટલે આ રીતે થઈ જશે

  6. 6

    પછી આપણે આ જામેલી ચાસણીને મીડીયમ ગેસ ઉપર ધીમે ધીમે ચલાવવું એટલે આ ચાસણી ઓગળી જશે અને આ ચાસણીને જ્યારે ઓગળીને આ રીતે થઈ જાય પછી

  7. 7

    આવી રીતે દેખાશે પછી તેમાં બે ચમચી ઘી ઉમેરી અને સારી રીતે ચલાવી અને તેને નીચે ઉતારી લેશો પછી જેમાં આપણા દૂધ અને ચોખા બોઈલ થાય છે તેની અંદર આપણે સાંતળેલા કાજૂ બદામ ઉમેરી દેશો અને એક 1 કપ ખાંડ માં સાત નંગ એલચી નાખી આપણે તેને મિક્સીમાં ક્રશ કરી લેશો અને આપણે દૂધમાં એને ઉમેરી દેશો અને ઉપરથી આપણે આપણા સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરો

  8. 8

    અને પછી તેમાં એક કપ મિલ્ક પાઉડર ઉમેરી દેશો અને તેને સારી રીતે પાંચથી સાત મિનિટ માટે મિડિયમ ગેસ ઉપર ચલાવશો એ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જે કેરેમલ તૈયાર કરેલું છે તે ઉમેરી દેશો અને તેને પાંચ મિનિટ માટે સારી રીતે ચલાવશો આપણી ખીર તૈયાર છે

  9. 9

    અને આપણે ઉપરથી કાજુ અને બદામ થી શણગાર શું તો આપણી કેરેમલ ખીર તૈયાર છે જે સ્વાદમાં ખુબ જ સરસ થાય છે અને તેનો સ્વાદ અલગ જ આવે છે તો પ્લીઝ ઘરે ટ્રાય કરો ઘરમાં બધાને બહુ જ ફાવશે અને મને કહો તમને આ ખીર કેવી લાગી જય ગજાનન માયા જોશી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya joshi
Maya joshi @cook_22387492
પર

ટિપ્પણીઓ

Similar Recipes