દૂધી ના કોફતા (Dudhi kofta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ એક દૂધી લો તેને છોલી ને છળી લો ત્યા બાદ તેમા ચણાનો લોટ ઉમેરો
- 2
હવે એમા બધાં જ મસાલા ઉમેરો જેમ કે મરચું પાવડર હળદર ધાણા જીરું ગરમ મસાલો ખારો અને નમક સ્વાદ અનુસાર આરીતે તયાર થય જાય એટલે એક પેન મા તેલ મુકીને ભજીયાં ની જે તળી લો
- 3
હવે ટામેટાં ની પ્યોરી કરી એક કઢાઈ મા તેલ મુકીને તેમા જીરું હિંગ મરચુ પાવડર અને હળદર નાખી મિક્સ કરી લો પછી તેમા ટામેટા ની પ્યોરી ઉમેરો ફરી પાછા સ્વાદ પ્રમાણે બધાં મસાલા કરવા મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો નમક સ્વાદ પ્રમાણ મિક્સ કરી ને ઉપર તેલ આવે તયાર સુધી ઉકળવા દો થય જાય એટલે તયાર કરે કોફતા ઉમેરી મિક્સ કરી લો હવે ૫ મિનિટ થવા દો
- 4
હવે તયાર છે આપણા દૂધી ના કોફતા હવે તેને સર્વ કરો તેને ધાણા ભાજી થી સજાવટ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી કોફતા કરી(dudhi kofta curry in Gujarati)
#Goldenapron3#week24#gouard#dudhi kofta curry Kashmira Mohta -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#MFF મૉન્સૂન સિઝન ચાલી રહી છે, આજે મેં વરસતા વરસાદ માં ખાઇ શકાય તેવાં દૂધી ના કોફતા બનાવ્યા ખૂબ જ ટેસ્ટી બન્યા, તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
#નોર્થમોટા ભાગના લોકો અને ખાસ કરીને બાળકોને દૂધી ભાવતી નથી. પણ જો તેને પંજાબી ટચ આપવામાં આવે તો ખુબજ ટેસ્ટી લાગે છે, વળી દૂધમાં આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને પાચનમાં પણ સરળ છે. Kashmira Bhuva -
-
-
-
-
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujrati)
#SVCઅત્યારે ગરમી માં દૂધી ખૂબ જ સારી છે. દૂધી ની તાસીર ઠંડી છે. વાળ માટે અને શરીર માટે પણ ફાયદા કારક છે. દુધી માંથી ઘણી બધી રેસિપી બનાવી શકાય. મેં આજે દૂધી કોફતા ની રેસીપી મૂકી છે. Nisha Shah -
-
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
-
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
સામાન્ય રીતે બાળકોને દૂધીનું શાક ન ભાવે. તો મમ્મી દૂધીનાં કોફતા બનાવે અને એ તો ભાવે જ પણ એનાં ભજિયા(કોફતા) પણ એટલા જ ભાવે. Dr. Pushpa Dixit -
-
દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)
#SSનાના બાળકોને દૂધી ભાવતી ન હોય તો તેમાં રહેલા પોષ્ટિક તત્વ મળી રહે તે માટે આ વાનગી બનાવી શકાય Varsha Shah -
-
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#FDસાચા મિત્ર ના હાથ માં ક્યારેય ફ્રેન્ડશિપ બેલ્ટ નથી હોતા...મિત્રતા ના દિવસો ન હોઈ ,દાયકાઓ હોઈ...હું આ ડીશ આજ ના દિવસે મારી ફ્રેન્ડ " દીપિકા " ને ડેડીકેટ કરું છું...મિત્રો સાથે હોઈએ ત્યારે ના ભાવતી ડીશ પણ ભાવવા લાગે 👭 પરંતુ આ ડીશ તો અમારા બંને ની ફેવરિટ છે Jo Lly -
-
-
-
-
-
-
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12603554
ટિપ્પણીઓ