બીસ્કીટ ભાખરી (Biscuit bhakhri recipe in gujarati)

Smita Suba
Smita Suba @cook_20739683
શેર કરો

ઘટકો

40 મીનૌટ
5 વ્યક્તિ માટે
  1. 1બાઉલ ઘઉ નો લોટ
  2. 2 ચમચીરાગી લોટ
  3. 2 ચમચીઘી
  4. 1 કપદૂધ
  5. 1 ચમચીમીઠું
  6. ૨ ચમચીતેલ
  7. 1 ચમચીમરી તથા જિરુ પાઉડર
  8. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

40 મીનૌટ
  1. 1

    આ સામગ્રી તૈયાર કરી ઘઉ ના લોટમાં ઘી તેલ મીઠું નાખી કડક લોટ બાધવો અડધા લોટમા જીરું મરી નાખવુ દુધ થી લોટ બાધવો

  2. 2

    નાની નાની ભાખરી વણી તાવડો મા ધીમા તાપે શેકવી જીરુ નાખેલી બહુ મસ્ત લાગે છે

  3. 3

    તૈયાર છે ક્રીસપી ભાખરી નાસ્તા મા ચા તથા દુધ સાથે ભાવે છે બાલકો સોસ તથા છૂંદા સાથે લે છે મેંદાના બીસ્કીટ કરતા ઉત્તમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes