મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉંનો લોટ અને ચણા ના લોટ ને મિક્સ કરી લો.હવે તેમાં ચટણી, હળદર,ધાણાજીરું, તલ તથા મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે આદું મરચા ની પેસ્ટ તથા લસણ ની ચટણી ઉમેરો.
હવે તેમાં ખમણેલ શાકભાજી ઉમેરો
મસાલા સાથે સરખાએ મિક્સ કરી દહીં ઉમેરી ને લોટ ને બાંધી લો. હવે લોટ ઉપર તેલ લગાવીને સરખાએ લોટ કૂણી ને થોડી વાર રેવા દો. - 3
હવે નાનું લુંવું લઇ ને તમને પસંદ હોઈ એ આકાર માં વણી લો. મેં અહીં ગોળ રોટલી ની જેમ જ થેપલા બનવાયા છે આપણે તેને પરોઠા ની જેમ પણ બનવી શકીએ.
- 4
હવે લોઢી ગરમ કરવા મૂકો તેમાં થેપલું નાખી ને એક બાજુ તેલ લગાવો ને પછી બીજી બાજુ પણ શેકી લો.
- 5
તો તૈયાર છે મિક્સ વેજીટેબલ થેપલા. જેને સુકીભાજી, દહીં, ચટણી, અથાણાં સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજીટેબલ થેપલા (Mix Vegetable Thepla Recipe in Gujarati)
#GA4#Week20# થેપલા Payal Sachanandani (payal's kitchen) -
-
-
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#30mins#30Minute recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaનવરાત્રીના દિવસોમાં ગરબા લેવા માટે તેમજ અન્ય પ્રોગ્રામમાં જવાનું હોવાથી અને શારીરિક સ્ટેમિના ટકાવવા માટે લોકો આરોગ્યપ્રદ વિટામિન થી ભરપૂર વાનગીઓ લેવાનું પસંદ કરે છે જે વાનગી 30 મિનિટમાં બની જાય તેવી વાનગીઓ ઝડપથી પસંદ કરે છે મેં અહીંયા 30 મિનિટમાં બની જાય તેવા આરોગ્યપ્રદ એનર્જી યુક્ત વેજીટેબલ થેપલા બનાવ્યા છે Ramaben Joshi -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe In Gujarati)
#GA4#Week4#Pulavપુલાવ મારા ઘર માં બધા ક્રેઝી છે આ પુલાવ પાછળ. વીક માં એક દિવસ ફરમાઈશ આઈ જાય કે આ પુલાવ બનાવજે. અમે તને બધું રેડી કરીને આપસુ તું ખાલી વઘાર કરજે.આ પુલાવ માં હું બહુ બધા વેજીસ પણ નાખું છું એટલે એક હેલ્થી વર્ઝન પણ થઇ જાય Vijyeta Gohil -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
મિક્સ વેજીટેબલ કરી (Mix vegetable curry recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ27મિક્સ શાક એ શાક નું સૌથી સારો વિકલ્પ છે. ભાવતા અને ના ભાવતા શાક ને ભેળવી ને એક સ્વાદિષ્ટ શાક બની જાય જે બધા ને ભાવે. ભારત ના દરેક રાજ્ય, પ્રાંત અને ઘર માં , સ્વાદ અને સુવિધા પ્રમાણે મિક્સ શાક બને છે. ગુજરાત નું ઊંધિયું તો વિશ્વ વિખ્યાત છે તો ઉત્તર ભારત ના મિક્સ વેજીટેબલ બધી રેસ્ટોરન્ટ ના મેનુ કાર્ડ માં હોય જ છે. Deepa Rupani -
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#CJMમસાલા થેપલા તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ અહીંયા મેં ગાજર અને દૂધી નો ઉપયોગ કરી બનાવ્યા છે. Jagruti Mankad -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
મેથી આદુ મરચાં નાં થેપલા (Methi Ginger Marcha Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ માટે થેપલા સ્પેશિયલ વાનગી છે.બધાં નાં ધરે બનતા હોય છે.થેપલા વિવિધ રીતે બનાવી શકાય છે.મે મેથી,આદુ,મરચા એડ કરી ને બનાવ્યા છે. Nita Dave -
-
-
મિક્સ વેજીટેબલ મુઠીયા ઢોકળા(mix vegitable muthiya dhokla Recipe
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ11 Krishna Hiral Bodar -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa -
મેથી પાલક અને મિક્સ લોટ ના થેપલા (Methi Palak Mix Flour Thepla Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મિક્સ વેજીટેબલ ખીચડી(mix vegetable khichdi recipe in gujarati)
#ફટાફટખીચડી અને તે પણ મિક્સ વેજીટેબલ વાળી એટલે ખૂબ જ પૌષ્ટિક ગણાય નાના-મોટા સૌને ભાવે અને હલકો ખોરાક સાથે કાકડીનું રાઇતું ખૂબ જ ટેસ્ટી લાગે છે😋😋😋 Meera Pandya -
-
-
-
-
-
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
#GA4 #Week19#Methi#મેથી_ભાજી#બાજરી_ના_થેપલા#cookpadindia#CookpadGujarati Henal Kothadiya _ #HENALs_Kitchen -
ઢેબરા/થેપલા (Thepla Recipe In Gujarati)
શિયાળો એટલે ખાવા પીવા ની મોજ. નાસ્તા માં ઢેબરા ની ચોઈસ પેહલી. અહીં મેં મેથી ની ભાજી ના બનાવ્યા છે દૂધી ના પણ બનાવી શકાય. #GA4 #Week7 #breakfast #post2 Minaxi Rohit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607876
ટિપ્પણીઓ