રાગી પેજ (Ragi page Recipe In Gujarati)

Harsh
Harsh @cook_23681710

#ib

રાગી પેજ (Ragi page Recipe In Gujarati)

#ib

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી:-
  2. 2 ગ્લાસપાણી
  3. 1 ચમચીરાગી નો લોટ
  4. 1 ચમચીચોખા નો લોટ
  5. ચપટીમરી પાવડર
  6. ચપટીજીરુ
  7. થોડું મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત.
    -એક તપેલામાં પાણી લઈ તેમાં રાગી નો તથા ચોખા નો લોટ ઉમેરો.
    -બન્ને લોટ પાણીમાં મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરો.
    -ગેસ ધીમો રાખવો.

  2. 2

    મિસ્રણ ઉકળવા નુ ચાલુ થાય એટલે તેમાં મરી,જીરુ અને મીઠું ઉમેરો.
    -સતત હલાવતા રહો.પાણી અને લોટ પાકી જાય અને મિસ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો.
    -ગરમ ગરમ પીઓ.
    -ખુબ જ પૌષ્ટિક પીણું તૈયાર છે.
    -કોઈપણ ઉમર ના વ્યક્તિ માટે ખુબ જ ફળદાયી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsh
Harsh @cook_23681710
પર

ટિપ્પણીઓ

Similar Recipes