રાગી સુખડી (Ragi sukhdi Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

રાગી સુખડી (Ragi sukhdi Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપરાગી નો લોટ
  3. ૧ કપગોળ
  4. ૧ કપઘી
  5. ૧ ટે સ્પૂનસુંઠ પાઉડર
  6. ૩ ટે સ્પૂનદુધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. પછી ગેસ પર લોયા મા ઘી અને લોટ નાખી મિક્સ કરી શેકો.

  2. 2

    હવે હલાવતા રહો. સુંગધ આવે શેકાવાની એટલે દુધ નાખી મિક્સ કરી હલાવતા રહો.

  3. 3

    હવે લોટ શેકાઈ જાય પછી સુંઠ પાઉડર નાખી ગેસ બંધ કરી દો.

  4. 4

    હવે કાથરોટ મા પાણી લઈ સુખડી ના લોયુ તેમા મુકી હવે ગોળ મિક્સ કરી દો.

  5. 5

    હવે બરાબર મિક્ષ કરી

  6. 6

    ડીશ મા ઘી પાથરી સુખડી પાથરી દો. હવે કાજુ બદામ થી ગાર્નિશિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes