રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.
#ફરાળી
#ઉપવાસ

રાગી રાબ (Ragi Raab Recipe In Gujarati)

રાગી રાબ એ ફરાળી વાનગી માટે બેસ્ટ ઓપ્શન છે અને સાથે હેલ્ધી પણ છે.
#ફરાળી
#ઉપવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરાગી નો લોટ
  2. ૧ ચમચીઘી
  3. ૨ ચમચીગોળ
  4. બદામ ના ટુકડા નાખી
  5. ૧/૨ ચમચીસૂંઠ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ ને પાણી માં નાખી ગરમ કરી ઓગાળી દેવો.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેમાં રાગી નો લોટ નાખી શેકાવા દેવો. ત્યારબાદ ગોળ વાળું પાણી ગાળીને નાખવું અને મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ એમાં સૂંઠ અને બદામ ના ટુકડા ઉમેરીને સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ (7)

Vicky vadher
Vicky vadher @cook_28554249
medam
aakhi ragi athwa ragi na lot ne milk sathe lai Sakai?

Similar Recipes