રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નોલોટ,સોજી,માં ઘી 4 ટેબલસ્પૂન નાખી કઠણ લોટ બાંધી નાના લુવા કરી તેલ માં તળી લો ઠંડા પડે એટલે ભક્કો કરી લો ચળવાની જરૂર નથી નાની ગાગડી રહેવા દો તેમાં ચારોળી,ઈલાયચી,જાયફળ,જાવત્રી નો ભુક્કો એડ કરો ચણા ના લોટને ઘીમાં શેકીલો ઠંડો પડે એટલે બધું ભેગું કરી એમાં ઘી ગોળ નાખી લાડવા વાળી લો.
- 2
ચણા ના લોટને ઘી માં શેકી ને નાખવાથી લાડવા નો ટેસ્ટ અલગ જ આવે છે અને એ શેકાયેલા લોટની સુગંધ મસ્ત આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોટલા ના લાડવા(rotla na ladva recipe in gujarati)
#માઇઇબુકવાનગી નંબર - 12...................... Mayuri Doshi -
-
-
-
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
બરફી ચુરમુ(Barfi churmu recipe in gujrati)
#મોમમારા મમ્મી ની સ્પેશિયલ વાનગી છે એ બહુ સરસ બનાવતા અમે જવાના હોઈએ ત્યારે બનાવતા પ્રણામ મમા Manisha Hathi -
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
-
-
-
-
-
-
-
લાડવા
#RB13#Week13ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે. Bansi Thaker -
-
-
ઘઉં ના લોટ નું ગરવાણું (Garvanu recipe in Gujarati)
#ફટાફટ૧૦ મિનિટ માં એકદમ ફટાફટ ઘઉં નો લોટ અને દૂધ માંથી બનતું ગરવાણું જે ખૂબ જ હેલ્ધી અને પેટ પણ ભરેલું રાખે છે. મેં ખાંડ ઉમેરી બનાવ્યું છે પણ ખાંડ ની જગ્યા એ ગોળ પણ ઉમેરી શકીએ. ગોળ ઉમેરી ને બનાવવા થી એકદમ નાના બેબિસ ને જ્યારે માતા ના દૂધ સિવાય બીજું ઉપર નું ફૂડ ખવડાવવાની ડૉક્ટર સલાહ આપે ત્યારે પણ આ ગરવાણું બેસ્ટ છે નાના બેબીસ માટે. અને કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ખાઈ શકે છે. એની અંદર ઇલાયચી પાઉડર અને ચારોળી નાખવાથી વધારે ટેસ્ટી બને છે. Chandni Modi -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12635890
ટિપ્પણીઓ (2)