લાડવા

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#RB13
#Week13
ભારતીય સંસ્કૃતિ માં બ્રામ્હણ ને અગ્રગણ્ય સ્થાન આપ્યું છે અને જન્મે બ્રામ્હણ એટલે લાડુ પ્રિય. લાડવા નું નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય. એમાંય ગોળ ના લાડવા તો સ્વાસ્થ્ય માટે પણ સારા કેવાય. પેલા ના બ્રામ્હણો ૨૦ ૨૫ લાડવા ખાઈ જતા એક જ આસન પર બેસી ને પણ હવે આતો ૨૧ મી સદી આવી ગયી એટલે હવે આવા બ્રામ્હણો ખાલી વાર્તા ઓ માં જ સાંભળવા મળે. મેં પણ મારા સસરા ની પુણ્યતિથિ હતી જેમાં બનાવ્યા આ લાડવા. અને સતતં મોદકપ્રિય ગણપતિ ભગવાન ને ધરાવ્યા કેમકે ભગવાન ને ભોગ ધરાવ્યા વિના ખવાય નહિ એ આપડી સંસ્કૃતિ છે જે અપને આપણી આવનારી પેઢી ને આપવાની છે, જાળવવાની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૬ ૧૭ વ્યક્તિ
૨ કલાક
  1. ૧ કિલોલાડવા નો લોટ
  2. ૨ વાટકીજીણો લોટ ઘઉં નો
  3. ૧ કિલોગોળ
  4. ૭૫૦ ગ્રામ ઘી તળવા અને મોણ માટે
  5. લોટ બાંધવા ગરમ પાણી/ દૂધ જરૂર મુજબ
  6. કાજુ કિસમિસ અંદર નાખવા
  7. ૧/૨ વાટકીજાયફળ અને જાવ્યંતરી ઇલાયચી નો ભુક્કો
  8. ઉપર છાંટવા ખસખસ

રાંધવાની સૂચનાઓ

૧૬ ૧૭ વ્યક્તિ
  1. 1

    ગોળ જો કઠણ હોય તો પેલા એને સમારી લો. લાડવાના લોટ અને જીણા લોટ ને મિક્સ કરી એમાં મોણ માટે મુઠ્ઠી વડે એટલું ઘી નું મોણ ઉમેરો. હવે જરૂર મુજબ ગરમ પાણી ઉમેરતા જઈ લાડવા માટે નો કઠણ લોટ બાંધો. હવે એના મુઠીયા વડી એને ઘી માં તળી લો. સરસ બદામી રંગ ના અને કાચા ન રહે એ રીતે એને તળો.હવે એ ઠંડા પડે પછી એનો મિક્સર માં ચુરમુ કરી લો.

  2. 2

    પછી એને ચારણી વડે ચારી લો જેથી કોઈ ગાંઠા ના રહી જાય. હવે જે ઘી માં આ તળેલા એ જ ઘી માં ગોળ ને ઉમેરી એને ધીમા તાપે હલાવતા રહો. ધ્યાન રાખવાની કે ગોળ ની પાય ના થઈ જાય એને હલાવતા રહો. ગોળ ઓગળી જાય એટલે લાડવા માટે ના ચુરમા ને એમાં ઉમેરી ને હલાવી સરખું મિક્સ કરી લો. પછી તેમાં કાજુ કિસમિસ, જાયફળ જાવ્યંતરી અને ઇલાયચી નો ભુક્કો નાખો. ફરી એને સરખું મિક્સ કરી લો જેથી ગોળ અને ચુરમા ના ગઠ્ઠા ના રહે અને એકરસ થાય જાય.

  3. 3

    હવે લાડવા ના ચુરમા ને હાથ માં લઇ સરખું હળવે હાથે થી લાડવા વાળો. મેં અહીં મોદક આકાર આપ્યો છે એના મોલ્ડ વડે. બધા લાડવા વડાઈ અય પછી ઉપર ખાસ ખાસ છાંટો. તૈયાર છે લાડવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes