લાડુ (ladu recipe in gujarati)

jyoti raval
jyoti raval @cook_25493547

ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC

લાડુ (ladu recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.5 કલાક
3 સર્વિંગ્સ
  1. 500g ઘઉંનો લોટ
  2. 300g ઘી
  3. 250g ગોળ
  4. 1 ટુકડોજાયફળ
  5. 10 નંગઇલાયચી
  6. 50g કોપરાનું છીણ
  7. 20g ખસખસ
  8. 200g ઘઉંનો લોટ
  9. 150g ઘી
  10. 150g ગોળ
  11. 50g કોપરાનું છીણ
  12. 50g તલ
  13. 100g ઘઉંનો લોટ
  14. 100g ગોળ
  15. 50g ઘી
  16. 100g કોપરાનું છીણ
  17. 50g ગોળ
  18. 50g ઘી
  19. 100g તલ
  20. 50g ગોળ
  21. 50g ઘી

રાંધવાની સૂચનાઓ

1.5 કલાક
  1. 1

    સૌ પ્રથમ નવશેકું પાણી ગરમ કરી ઘઉંના જાડા લોટમાં ઘીનું મોણ દહીં પાણીથી કડક મુઠીયા વાળવા. આ મુઠીયાને ઘીમાં તળી લેવા. ત્યારબાદ મુઠીયાને ક્રશ કરી એમાં ગોળ, ઘી, ઇલાયચી, જાયફળ ઉમેરી દો. લાડુ વાળી દો. ઉપર ખસખસ લગાવી દો. આ ચુરમાના લાડુ તૈયાર.

  2. 2

    કડાઈમાં ઘી મૂકી ઘઉંનો લોટ શેકી લો. બદામી કલરનો લોટ શેકાઈ એટલે ગેસ બંધ કરી ગોળ ઉમેરી દો. થાળી માં ઢાળી ઉપરથી કોપરાનું છીણ છાંટી દો. આ સુખડી તૈયાર.

  3. 3

    ઘઉંના લોટમાં મોણ દહીં ઘી માં બદામી કલરનો લોટ શેકી લો. ગોળ ઉમેરી મોદક બનાવી લો.

  4. 4

    ઘી માં ગોળ ગરમ કરી કોપરાનું છીણ ઉમેરી દો. લાડુ વાળી દો. આ કોપરાના છીણ ના લાડુ તૈયાર.

  5. 5

    તલને ક્રશ કરી, તેમાં ગોળ, ઘી ઉમેરી દો. લાડુ વાળી દો, આ તલના લાડુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jyoti raval
jyoti raval @cook_25493547
પર

Similar Recipes