ચૂરમા લાડવા(churma ladu recipe in gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#Gc

ચૂરમા લાડવા(churma ladu recipe in gujarati)

#Gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 2 કપઘઉં નો જાડો લોટ
  2. 5ચામચી તેલનુ મોણ
  3. 1વાટકો ગોળ
  4. 1/2 વાટકો ખાંડ
  5. 89 એલચીનો પાઉડર
  6. 1 ચમચીજાયફળ
  7. 1બાઉલ કાજુ બદામ ટુકડા
  8. 3 મોટા ચમચાઘી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ લોટ મા મોણ દહીં મુઠીયા વારી લેવા ત્યાર બાદ તેને તળી લો.. 1 વાર તળાઈ ગયા બાદ કટકા કરી ફરી તળવા.. એવુ કરવા થી પીંડીયા લાલ થાસે

  2. 2

    હવે પીંડીયા ઠન્ડાં થઈ જાય અટલે તેમા ખાંડ ન બધા ડ્રાય મસાલા એડ કરો

  3. 3

    ત્યાર બાદ ઘી ગરમ થાઈ અટલે તેમા ગોળ એડ કરી પાઇ લઈ લ્યો

  4. 4

    ત્યાર બાદ ભૂકો કર્યો તેમા ગોળ એડ કરી લાડવા વારી લો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes