ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }

Krupa Ashwin Lakhani @cook_19148430
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેની અંદર લાલ મરચું પાવડર ધાણા-જીરુ પાવડર હળદર જરૂર મુજબ મીઠું ઉમેરી ક્રશ કરેલી અધકચરી ડુંગળી અને ટમેટા નાખવાના{ મે અહીંયા મિક્સરમાં એક આંટો ડુંગળી અને ટમેટાં લીધેલો છે કે ઝડપથી થઈ જાય}
- 2
ખીરું તૈયાર છે તેને 15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું જેથી બધા મસાલા સરસ ચડી જાય તવી ગરમ કરવાની તવી ગરમ થાય એટલે તેની ઉપર ચમચાથી પુડલા નું ખીરું પાથરવું બંને બાજુ તેલ લગાડી મીડીયમ તાપે શેકી લો
- 3
તો રેડી છે ચણાના લોટના હેલ્ધી અને ટેસ્ટી પુડલા તે કહી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
-
-
ચણાના લોટના પુડલા(Besan pudla recipe in Gujarati)
#સુપરશેફ2#flours મિત્રો અત્યારે વરસાદની સિઝન છે તો આપણને ફરસાણ અને ચટપટું ખાવાનું મન થઈ જાય તો આજે મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે વરસતા વરસાદમાં જો ચણાના લોટના ગરમ-ગરમ પુડલા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય તમે પણ જરૂરથી બનાવજો Dharti Kalpesh Pandya -
-
-
ચણાના લોટના પુડલા(Besan chilla recipe in gujarati)
ચણાના લોટના પુડલા એ જલ્દી તેમજ ઓછા ઘટકોથી બની જતી વાનગી છે. અચાનક મહેમાન આવી જાય અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખ માટે આ પુડલા ઉત્તમ વિકલ્પ છે. અથવા સવારના હેવી બ્રેકફાસ્ટ માટે પણ આ એક સારો વિકલ્પ છે.#weekend Vibha Mahendra Champaneri -
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
-
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
ચણાના લોટના વેજીટેબલ પુડલા(Chana Na Lot Na Vegetable Pudla recipe In Gujarati)
#ફટાફટ . ચણાના લોટના પુડલા બનાવવા માટે કોઈપણ જાતની અગાઉથી તૈયારી કરવી પડતી નથી. અને, ખૂબ જ ઝડપથી થઇ જાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4#Week12#Puzzel world is - બેસન, Besan, penuts ચણાના લોટનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરીએ છીએ. જેમાંથી આપણે ઘણા બધા પ્રકારના ફરસાણ પણ બનાવીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12639298
ટિપ્પણીઓ