ઢોકળી નું શાક (dhokli sabji recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#goldenapron3
# week 18
# besan

ઢોકળી નું શાક (dhokli sabji recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
# week 18
# besan

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણાનો લોટ
  2. વાટકા ખાટી છાશ
  3. ૧ નંગડુંગળી
  4. ૩/૪ કળી લસણ
  5. ૧ નંગટમેટું
  6. ૨ નંગતજ
  7. ૨ નંગલવિંગ
  8. ૧ ટી સ્પૂનહળદર પાવડર
  9. ૨ ટી સ્પૂનમરચાં પાવડર
  10. રાય
  11. ૧ ટી સ્પૂનગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અેક તપેલી માં તેલ મૂકી ગેસ પર ગરમ મૂકો ગરમ થાય એટલે તેમાં હળદર પાવડર નાખી તેમાં છાસ ઉમેરો ત્યારબાદ તેમાં ચણા નો લોટ નાખી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ એક થાળીમાં તેલ પાથરી ગેસ પર થી ઉતરી તેમાં પાથરો

  3. 3

    હવે ગ્રેવી કરવા ડુંગળી લસણ આદુ મરચાં બધું મિક્સ કરો અને ક્રશ કરો

  4. 4

    હવે એક તપેલીમાં તેલ નાખી ગેસ પર ગરમ મૂકો ત્યારબાદ તેમાં રાય હિંગ લાલ મરચુ લીમડાના પાન અને ક્રશ કરેલ ગ્રેવી નાખી સાંતળો

  5. 5

    હવે તેમાં બધો મસાલો નાખી છાસ ઉમેરો ત્યારબાદ તેને ગેસ પર ૧૦ મિનિટ સુધી ઉકળવા દો ત્યારબાદ તેમાં ઢોકળી નાખો

  6. 6

    હવે તેમાં સ્વાાનુસાર મીઠુ ગરમ મસાલો નાખી ૧૦ મિનિટ ચડવા દો ત્યારબાદ તેને ગેસ પરથી નીચે ઉતારી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

Similar Recipes