મેથી બેસન નું શાક (Methi Besan Sabji Recipe In Gujarati)

Ridhi Vasant @cook_19352380
#goldenapron3
week 18(besan)
મેથી બેસન નું શાક (Methi Besan Sabji Recipe In Gujarati)
#goldenapron3
week 18(besan)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ નાખો
- 2
હવે તેમાં લીલા મરચાં લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળો હવે તેમાં મેથી ની ભાજી ધોઈ ને સમારી ને નાખો
- 3
હવે તેમાં મરચુ મીઠુ હળદર ધાણાજીરું ખાંડ નાખી બરાબર હલાવી લો હવે તેમાં પાણી થોડુ નાખી ઢાંકણ ઢાંકી ૨ થી ૫ મિનીટ ચડવા દો
- 4
હવે તેમાં ચણા નો લોટ નાખી બરાબર મિક્સ કરો હવે તેને ઢાંકણ ઢાંકી ચડવા દો
- 5
થોડી વારે પાણી છાંટી ઢાંકણ ઢાંકી ચડવા દો એકદમ લચકા જેવું લાગે ત્યાં સુધી ચડાવો તો તૈયાર છે મેથી ને ચણા ના લોટ નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week1#besan Anupa Prajapati -
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
મેથી પાપડ નું શાક (Methi papad Sabji Recipe In Gujarati)
#goldenapron3 #week14(methi, Hing) Ridhi Vasant -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલકના મુઠીયા (Methi Palak Muthiya Recipe in Gujarati)
#GA4#week19.શીયાળામા મેથી ખુબ જ સરસ મળે જેથી અવનવી વાનગીઓ બનાવી ને ખઈ લેવી.ખુબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
કેરીનું લસણ વાળું અથાણું (keri nu lasan valu aathanu recipe in gujarati)
#goldenapron3#week 18 Falguni Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12658742
ટિપ્પણીઓ