ચણાના લોટના પુડલા

Rubina Virani
Rubina Virani @cook_20598938

#goldenapron3
# week 1

ચણાના લોટના પુડલા

#goldenapron3
# week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ ચણાનો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1નાનું બટેટુ ખમણેલું
  4. 2 ચમચીડુંગળી સમારેલી
  5. 2 ચમચીસમારેલી ઝીણી કોબી
  6. 2નાના મરચા ઝીણા સમારેલા
  7. ચપટીખાવાનો સોડા
  8. અડધી ચમચી મરચું
  9. ચપટીગરમ મસાલો
  10. પા ચમચી ઘરનો બનાવેલો ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુ તૈયાર કરી એક પ્લેટમાં કાઢો,

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ નાખો, ત્યાર બાદ તેમાં છીણેલું બટેટુ ઉમેરો, ત્યારબાદ તેમાં કોપી ડુંગળી મરચા ઉમેરો, ત્યાર બાદ તેમાં મીઠું મરચું ખાવા નો સોડા ગરમ મસાલો ઉમેરો,

  3. 3

    હવે ચણાના લોટમાં પાણી ઉમેરી બરાબર હલાવો, પાણી જરૂર પ્રમાણે થોડું થોડું નાખવું, પાણી નાખ્યા બાદ અલા બરાબર તેમાં એક ચમચી તેલ ઉમેરો

  4. 4

    હવે આપણું ખીરું તૈયાર છે પુડલા બનાવવા માટે

  5. 5

    તૈયાર કરેલ પુડલા કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rubina Virani
Rubina Virani @cook_20598938
પર

ટિપ્પણીઓ

Similar Recipes