ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલી માં બેસન, લીંબુના ફુલ, મીઠું, હીંગ, હળદર નાખી ચાળી લો હવે તેમાં રવો, ખાંડ અને પાણી નાખી ખીરુ તૈયાર કરો.તેમાં તેલ અને ઇનો નાખી બરાબર હલાવી ગ્રીસ કરેલી થાળી માં નાંખી ઉપર મરચું ભભરાવી ધોકલ્યા માં મૂકી દો.૧૫ મીનીટ ફાસ્ટ ગેસ પર થવા દો.
- 2
હવે વઘાર કરો. વાઘરીયા માં તેલ લો.રાઈ, તલ, લીમડો, મરચાં, હીંગ નાંખી વઘાર કરો. અંદર પાણી નાખી ચપટી મીઠું અને ખાંડ નાખી ઉકાળો. પછી આ વઘાર ઢોકળાં ઉપ્પર રેડી દો. તો ખમણ ઢોકળાં તૈયાર. ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#સ્નેકસ#માઇઇબુકબજારમાં મળતા ખમણ ઢોકળા કરતા જો થોડો સમય કાઢી ઘરે બનાવીએ તો ખૂબ જ સરસ બની જાય અને ચાસણી પણ આપણી રીતે બનાવીએ એટલે ખાંડ પણ ઓછી કરી શકાય. Davda Bhavana -
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
-
-
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12650725
ટિપ્પણીઓ (2)