ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મિક્સર જારમાં બેસન, હળદર, ખાંડ, મીઠું નાખી મિક્સર એકવાર ફેરવી મિક્સ કરી લો. હવે પીસેલું મિશ્રણ વાસણ માં કાઢી તેમાં તેલ, લીંબુ અને થોડું થોડું પાણી નાખી ગંઠા ન પડે મિશ્રણ મિક્સ કરતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરી લો. હવે મિશ્રણને 1/2 કલાક માટે ઢાંકીને રાખો. અડધા કલાક પછી જે કૂકરમાં બાફવા ના હોય તેમાં પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય પછી તેમાં એક પ્લેટમાં તેલ લગાડી તૈયાર કરો.
- 2
હવે બેસન વાળા મિશ્રણ માં ઇનો નાખી મિક્સ કરો. મિક્સ કયા પછી મિશ્રણ ને ગ્રીસ કરેલી પ્લેટમાં નાખો. હવે આ પ્લેટ ને ગરમ કરવા રાખેલ કૂકરમાં મૂકી ઢાંકણ ઢાંકી ને 15 થી 20 મિનિટ માટે ચડવા દો. હવે ગેસ બંધ કરી ખમણ વાળી પ્લેટને બહાર કાઢી ઠંડી થવા દો. ઠંડા થઈ ગયેલા ખમણ ના કટકા કરી એકબાજુ રાખો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, લીલાં મરચાં, હિંગ અને મીઠા લીમડાના પાન નાખી વધાર કરો. ત્યારબાદ તેમાં એક થી 1-1/2 કપ પાણી નાખી,ખાંડ,લીંબુનો રસ અને મીઠું નાખી પાણી ને ઉકાળો. પાણી ઉકળે એટલે ગેસ બંધ કરી તૈયાર વધારને પીસ કરેલા ખમણ પર બરોબર રેડો.
- 4
ખમણ ઢોકળા તૈયાર છે. તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
-
-
-
-
-
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
-
-
-
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (11)