નટ્ટી ચોકોબાર (Nutty Chocobar recipe in Gujarati)

Dhara
Dhara @cook_22354825
Junagadh

નટ્ટી ચોકોબાર (Nutty Chocobar recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 સરવિંગ
  1. 5પેકેટ ઓરિઓ બિસ્કિટ
  2. 1 લિટરદૂધ
  3. 1ચોકલેટ બાર
  4. 1 વાટકીનટ્સ નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા મિક્સર ની જાર માં ઓરિઓ બિસ્કિટ નાખવા. ત્યારબાદ 5 વખત બિસ્કિટ ના પેકેટ ના માપ નું દૂધ નાખવું. પછી એને ચર્ન કરી લેવું

  2. 2

    પછી પેકેટ માં ચમચી વડે લિક્વિડ ને રેડવું અને એની પર સ્ટીક મુકવી. પછી એને 8-9 કલાક માટે ફ્રીઝર માં જમાવવા મૂકી દેવું.

  3. 3

    એક બાઉલ માં ચોકલૅટ ના નાના ટુકડા કરીને એને ઓગાળી એનો સોસ બનાવી લેવો અને એક ગ્લાસ માં કાઢી લેવો

  4. 4

    ફ્રીઝર માંથી કૂલફી કાઢી એને ચોકલૅટ સોસ માં ડીપ કરવી.

  5. 5

    પછી એની પર નટ્સ નો ભૂકો ભભરાવી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara
Dhara @cook_22354825
પર
Junagadh
હું એક હોમમેઇકર છું. મને નવી નવી વાનગીઓ બનાવવાનો ખુબ જ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes