ચોકલેટી કેક

Divya Rajani
Divya Rajani @cook_19524006

#ક્લબ

ચોકલેટી કેક

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2મોટા પેકેટ ઓરીઓ બિસ્કિટ
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીચોકલેટ સીરપ
  4. વહાઈટ ક્રીમ જરૂર મુજબ ડેકોરેશન માટે
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બિસ્કિટ માંથી ક્રિમ કાઢી નાંખો ત્યાર પછી તેને ક્રશ કરી તેનો પાઉડર બનાવી લો

  2. 2

    હવે ક્રશ કરેલા પાઉડર માં થોડું થોડું દુધ નાખી તેને હલાવતા રહો અને મીડીયમ બેટર બનાવો.

  3. 3

    હવે સ્ટાર વાળા મોલટ માં તેલ નાખી તેમાં બેટર નાખો કુકર માં પાણી નાખી તેમાં આ બેટર મુકો 5 મિનિટ સ્ટીમ આપ્યા બાદ તને ખોલી તેની ઉપર જે બિસ્કિટ ક્રિમ કાઢી હતી તે લગાડવી પછી 5 મિનિટ સ્ટીમ આપવી.

  4. 4

    સ્ટીમ આપ્યા બાદ કેક ને બહાર કાઢી તેની ઉપર ચોકલેટ સીરમ લગાવુ અને ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Rajani
Divya Rajani @cook_19524006
પર

ટિપ્પણીઓ

Similar Recipes