રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર દર્શાવેલી વસ્તુઓ લો અને ઓરિઓ બિસ્કિટ ને મિક્ચર માં સાવ બારીક ભૂકો થાય ત્યાં સુધી દળી લો
- 2
પછી કૂકર ની રિંગ અને સીટી કાઢી લો અને તેમાં મીઠું અથવા રેતી અને સ્ટેન્ડ મુકો અને મીડીયમ ફ્લેમ પર કુકર રાખો ત્યાં સુધી માં જે બિસ્કિટ નો ભૂકો બનાવેલો હતો તેમાં બેકિંગ પાઉડર, દૂધ અને દળેલી ખાંડ ઉમેરી બધું મિક્સ કરો અને ઢીલું મિક્સર બનાવો
- 3
10 મિનિટ પછી કુકર નું ઢાંકણું ખોલી લો અને એક મોલ્ડ માં બટર લગાવી લો અને તેની પર મિક્સર તેમાં ઉમેરી લો અને આ મોલ્ડ ને ફરીથી કુકર માં રાખી દો અને ઢાંકણું બંધ કરી દો
- 4
હવે એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો પાણી ગરમ થઇ જાય પછી તેની ઉપર એક સ્ટીલ નું વાસણ લઇ તેમાં ડાર્ક ચોકલેટ ને ઓગાળવા મુકો
- 5
45 મિનિટ પછી કેક માં ચપપુ ભરાવો જો ચપ્પુ માં કેક ના ચોંટે તો કેક તૈયાર થઇ ગઈ છે અને જો ચોંટે તો થોડી વાર પાકવા દો હવે કેક ને એક પ્લેટ માં મૂકી તેના પર ઓગળેલી ડાર્ક ચોકલેટ ઉમેરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ ચિપ્સ મુઝ (Instant Chocolate Chips Mousse Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Arpita Kushal Thakkar -
-
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
ઓરિઓ ચોકલેટ કુકર કેક
#HMકેક તો બધાને ભાવે અને બર્થડે એનિવર્સરી જેવા ઓકેશન મા વપરાય છે. Bipin Makwana -
કેક(Cake Recipe in Gujarati)
ચોકલેટ કેક અને વેનીલા કેક ને કંબાઈન્ડ કરી બનાવી જેથી બાળકો ને જોવી અને ખાવી પણ ગમે.#GA4#Week13#chocolate chips Rajni Sanghavi -
ઓરિઓ કેક (oreo cake recipe in gujrati)
#મોમ#goldenaprone3#week16 ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી ઓરિઓ શબ્દ નો ઉપયોગ કરી મારી દીકરી માંટે કેક બનાવી છે જે તેને બહુ જ પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચોકલેટ કપ કેક (Chocolate cup cakes recipe in Gujarati)
#goldenapro3 #week 20 #ચોકલેટ Dhara Raychura Vithlani -
વ્હાઇટ ચોકલેટ કેક(white chocolate cake recipe in gujarati)
#goldenapron3 week20. વ્હાઈટ ચોકલેટ કેક જે કડાઈ માં બનાવી છે..અને white ચોકલેટ અને whipp ક્રીમ થી સજાવી Dharmista Anand -
-
-
ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની (Instant Biscuit Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week10#ચોકલેટ#ઇન્સ્ટન્ટ બિસ્કિટ ચોકલેટ બ્રાઉની Arpita Kushal Thakkar -
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
કપ કેક(Cup cake in gujarati recipe)
#ફટાફટફક્ત 3 સામગ્રી થી બનતી અને ઝડપી તૈયાર થતી આ કપ કેક ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે...બાળકો ને ખૂબ પ્રિય હોઈ છે.. KALPA -
-
More Recipes
ટિપ્પણીઓ