ફુલકા રોટી (fulka roti recipe in gujrati)

ઈલાબેન
ઈલાબેન @cook_21221921

# રોટીસ

ફુલકા રોટી (fulka roti recipe in gujrati)

# રોટીસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
આઠ વ્યક્તિ માટે
  1. 3વાટકા ઘઉંનો ઝીણો લોટ
  2. 4 ચમચીતેલ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું ઓપ્સ્નલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ત્રણ વાટકા લોટ લો તેમાં મીઠું નાખી શકાય જે ઓપ્સ્નલ 6. જરૂર મુજબ પાણી ઉમેરીને કુણો લોટ બાંધો.

  2. 2

    તેમાં ચાર ચમચી તેલનું મોણ આપો. લોટ ને પાંચ મિનિટ ઢાંકીને રાખી દો. જેથી ખુબ સરસ કુણવાઈ જશે. લોટ નાના નાના લુઆ વાળો

  3. 3

    લોટના અટામણ સાથે રોટલી વણો. તાવડી કે નોન સ્ટિક પેન ઉપર રોટીને પકાવો. પહેલું પણ થોડું જ પકાવો અને પલટાવો. બીજું પણ વ્યવસ્થિત પાકવા દેવું.

  4. 4

    ત્યારબાદ રોટલી ને ભઠ્ઠામાં શકો(તાવડી હટાવીને સીધું ગેસ પર). બંને બાજુ ચોળવો, રોટલી ફૂલીને દડો થશે હવે તેને ડિશમાં કાઢી લો.

  5. 5

    તેના પર વ્યવસ્થિત ઘી ચોપડો. ભોજનથાળ જેના વગર અધૂરો છે એવી સ્વાદિષ્ટ કુણી ફૂલકા રોટલી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ઈલાબેન
ઈલાબેન @cook_21221921
પર

ટિપ્પણીઓ

Similar Recipes