ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }

Krupa Ashwin Lakhani @cook_19148430
ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં રવો અને ચણાનો લોટ ઉમેરી તેલનું મોણ નાખી અને સતપ જેવા પાણીથી કઠણ લોટ બાંધવો પછી હાથેથી તેના મુઠીયા કરી અને તેલમાં તળી લેવા મીડીયમ આંચ પર તળવા
- 2
મુઠીયા તળાઈ જાય પછી ભાંગી મિક્સરમાં ક્રશ કરી લેવાનું પછી તેને ચાળણીથી ચાળી લેવાનું હવે લોયામાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય પછી તેની અંદર ગોળ ઉમેરો ધીમા ગેસે ચમચાથી હલાવવું ગોળ ઉપર આવે એટલે લાડવાના ભૂકામાં આ પાઈ નાખવાની તેમાં દળેલી ખાંડ ઇલાયચી પાઉડર નાખી હલાવી અને લાડવા વાળી લેવાના
- 3
ઉપર ખસખસ અને કિસમિસ ગાર્નિશિંગ કરો તો તૈયાર છે ચુરમાના લાડુ
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છેIlaben Tanna
-
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
-
-
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
-
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12679278
ટિપ્પણીઓ