રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો કરકરો લોટ લઈ તેમાં ઘીનું મોણ નાખી મિક્સ કરો પછી તેમાં થોડું થોડું પાણી નાખતા જાવ એમ કઠણ લોટ બાંધીને તેના મુઠીયા વાળી લો.
- 2
ત્યારબાદ પછી તેને એક તવામા તેલ ગરમ કરવા મૂકો પછી મુઠીયાને તેલમા બદામી જેવા થાય ત્યાં સુધી તળો હવે તેને એક ડીસામાં કાઢીને તેના ટુકડા કરી લો જેથી કરીને ઠંડા થઈ જાય હવે એક મીક્ષર જારમાં નાખીને ક્રશ કરો.
- 3
ત્યારબાદ ક્રશ કરેલા ભુક્કાને વાસણમાં ચારણીથી ચાળી લો પછી તેમાં જાયફળનો ભુક્કો અને ડ્રાયફુડ નાખો. હવે એક લોયામાં ઘી મૂકીને તેમાં ગોળની પાય બનાવો
- 4
ગોળ એકદમ ગરમ થઇને ઉપર આવી જાય એટલે તૈયાર કરેલ ભુક્કામા ઉમેરીને મીક્સ કરો અને તેના મોલ્ડ વડે લાડુને આકાર આપો અને તેની ઉપર ખસખસ લગાવતા જાવ અને કાજુ બદામથી ગાર્નીશ કરી સર્વ કરો તો તૈયાર છે ચુરમાના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
-
-
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
-
-
-
ચુરમાના લાડુ
. #goldenapron3week 8#હોળી#ટ્રેડીશનલગોળ થી ટેસ્ટી ને હેલ્ધી બને છે. મેં આમાં થોડું ટ્વીસ્ટ આપ્યું છે Vatsala Desai -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
બેસન અને આટાના સ્વાદિષ્ટ લાડુ (Besan atta Laddu recipe in Gujarati)
#goldenapron3 Week 18 Ramaben Joshi -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
ઘઉં નો લોટ રવા ના લાડવા (wheat flour and sooji laddu recipe in gujarati)
#goldenapron3 #week 19 Prafulla Ramoliya -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ