મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati)

મેંગો આઈસ્ક્રિમ (Mango icecream recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દૂધ ગરમ કરવા મુકો, દૂધમાં ઉભરો આવે એટલે તેમાં ખાંડ નાખી ધીમા તાપે હલાવો પછી તેમાં બિસ્કિટ નો ભૂકો ધીમે ધીમે નાખવો ને હલાવતા જવુ થોડીવાર હલાવવુ એટલે સરસ ઘટ્ટ થઈ જશે, હવે તેને ઠંડુ થવા મુકવું.
- 2
પછી ઠંડુ થઈ જાય પછી કેરી ના કાટક કરી લેવા, એક મિક્સર બાઉલમાં દૂધનું મિશ્રણ ને કેરી ના કટકા નાખી ક્રશ કરી લો.
- 3
પછી તેમાં મલાઈ નાખી ફરીથી ક્રશ કરી લો એટલે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે, એક પ્લાસ્ટિક ના ડબ્બામાં કાઢી લો ને ફ્રીઝમાં 3કલાક માટે મૂકી દો, 3કલાક પછી બહાર કાઢી લો.
- 4
હવે તેને ફરીથી મિક્સર બાઉલમાં નાખી ક્રશ કરો સરસ પેસ્ટ બની જાશે, પછી તેને પાછું પ્લાસ્ટિક ના ડબ્બામાં ભરી લો ને ફ્રીઝમાં 24 કલાક આઈસ્ક્રિમ રાખવું.
- 5
24 કલાક પછી બહાર કાઢી થોડીવાર ડબ્બો ખોલવો નહીં પછી ખોલવો જેથી કરી સહેલાઇ થી આઈસ્ક્રિમ કાઢી શકીએ, હવે આઈસ્ક્રિમ કપ માં કાઢી મેંગો આઈસ્ક્રિમ કાઢી લો ને સર્વ કરો તો તૈયાર છે મેંગો આઈસ્ક્રિમ....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેંગો થીક શેક (Mango thik shake recipe in gujarati)
#કૈરી હેલો ફ્રેન્ડ સખત ગરમીની સાથે સાથે કેરીની સીઝન પણ આવી ગઈ છે. તો આજે હું શેર કરવા જઈ રહી છું મારી મનપસંદ વાનગી... Manisha Tanwani -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#KRમેં વિરાજભાઈ ની રીતે બનાવ્યો સરસ બન્યો છે આભાર Bina Talati -
મેંગો પુડિંગ (Mango pudding recipe in gujarati)
#સમર આજે મેં ગરમીના દિવસોમાં મેંગો પુડિંગ બનાવ્યું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુ આપણને ખાવા પીવા મળે તો બહુ મજા આવી જાય છે. મારા દીકરાને મેંગો પુડિંગ ખૂબ ભાવે છે,એટલે આજે એની પસંદનું પુડિંગ બનાવ્યું વધુ આનંદ તો ત્યારે થયો કે એ મારા ભાગનું પુડિંગ પણ ખાઈ ગયો..... Kiran Solanki -
-
-
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ(mango icecream in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ૮આમાં મેં તપકીર નો લોટ ઉપયોગ માં લીધો છે એટલે તમે ફરાળ-ઉપવાસ માં લઇ શકશો. nikita rupareliya -
મેંગો આઈસ ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#goldenapron3#week17#mango#મોમ#સમર Sagreeka Dattani -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#mr મેંગો કલાકંદ #mrhttps://youtu.be/DRMK8v9Bak8મેંગો અને દૂધની આ નવીન મીઠાઈ અને અજમેરની પ્રખ્યાત મીઠાઈ જેનું નામ છે મેંગો કલાકંદ .તો આ મીઠાઈ ને મેંગો બરફી પણ કહેવાય છે. અને આ મીઠાઈ ખૂબ જ ઓછી સામગ્રી માં બની જાય છે. અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે. એકવાર બનાવશો તો ઘરમાં બધા વારંવાર ફરમાઈશ કરશે.• તો મિત્રો રેસીપી પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.YouTube link:-https://youtu.be/DRMK8v9Bak8Dimpal Patel
-
-
-
-
-
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ ને ગમતું મળી જાય એટલે મજા HEMA OZA -
-
મેંગો આઈસ્ક્રીમ (Mango ice cream recipe in gujarati)
#કૈરી નાના-મોટા સૌની મનપસંદ એવી મેંગો આઈસ્ક્રીમ.. 😋 Manisha Tanwani -
ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
#વિક્મીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ10 Krishna Hiral Bodar -
-
-
-
મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR# cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બિસ્કીટ મેંગો આઈસક્રીમ સેન્ડવીચ (Biscuit Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#Post8#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Coookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (4)