રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ઘી અને ખાંડ લઈ તેને બરાબર મિક્સ કરો પછી તેમાં મેંદો બેકિંગ પાઉડર અને કોપરાની છીણ નાખી ને લોટ જેવું બાંધી લો બધું બરાબર થઈ જાય એટલે તેમાં નાના ગોળા બનાવી ને ધી થી ગ્રીસ કરેલી ડિશ માં મૂકી ગેસ પર 40 મિનિટ માટે બેક કરો તો તૈયાર છે નાનખટાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
-
-
-
-
-
-
કોકોનટ કુકીઝ
#CR#Coconut receipe# cookpadindia#cookpadgujarati નાળિયેર મને ખુબ ભાવે સૂકા નાળિયેર અને લીલા નાળિયેર માંથી અલગ અલગ વાનગી બનાવાય છે આજે મેં સૂકા નાળિયેર ની ઉપયોગ કરી કુકીઝ બનાવ્યા સરસ બન્યા.તે ચાય કે કોફી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
મેન્ગો કોકોનટ લડ્ડુ
#Goldenapron#post1# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
-
પનીર કોકોનટ બોલ્સ (Paneer Coconut Balls Recipe In Gujarati)
#goldenapron3 week20Coconut Chhaya Panchal -
-
-
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR#Coconut recipeબહુ સરસ વિષય છે.. કોકોનટ,નાળિયેર..ઘણી વાનગી બનાવી શકાય છે..આજે હું કોકો કૂકીઝ બનાવી રહી છું..આશા છે કે તમને પણ ગમશે.. Sangita Vyas -
-
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695563
ટિપ્પણીઓ