નાનખટાઈ (Nankhatai recipe in Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

નાનખટાઈ (Nankhatai recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘી
  2. 1/2 કપદળેલી ખાંડ
  3. 1/2 કપમેંદો
  4. 1 ટેબલ સ્પૂનચણા નો લોટ
  5. 1/2 ટેબલ સ્પૂનબેકિંગ પાઉડર
  6. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  7. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં ખાંડ અને ઘી લઈ તેને ફીણી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો.

  2. 2

    તૈયાર થયેલ મિશ્રણ માં હવે તેમાં મેંદો ચણા નો લોટ બેકિંગ પાઉડર બેકિંગ સોડા ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બેકિંગ ટ્રે પર તેને હળવે હાથે મુકો. તેના પર પિસ્તા ની કતરણ ઉપર મુકો.

  4. 4

    પ્રી હિટેડ ઓવનમાં 160°C પર 20 થી 25 મિનિટ માટે બેક કરો.

  5. 5

    તૈયાર છે નાનખટાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes