રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ખાંડ મિક્સ krvu ખૂબ પછી બધું લોટ અને નાળિયેર મિક્સ કરવું. બેકિંગ સોડા નાખવો. નાના નાના આકાર માં નાનખટાઈ ટ્રે માં મૂકી ovan માં કોનવેકસન મોડ પર 25 મિનિટ બેક કરો. પછી જરૂર લાગે તો પલટાઈ ને પણ કરવી.
- 2
બની જાય એટલે થોડીવાર રહેવા દો.
Similar Recipes
-
-
-
કોકોનટ નાનખટાઈ (Coconut Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#DFT#COOKPADINDIA#COOKPADGUJARATI Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
આલમન્ડ ચોકો નોટસ 🍩(alomnd choco notes recipe in gujarati)
#NoOvenBaking#Noyest# માઇઇબુક 15 # *almond choco notes*માસ્ટર શેફ નેહાજી એ બનાવેલ સિનેમન રોલ માં થોડો ચેન્જ કરી આ રેસીપી બનાવી.મે મેંદા સાથે ઘઉ ના લોટ નો ઉપયોગ કર્યો અને તજ અને બ્રાઉન ખાંડ ના બદલે ખાંડ અને બદામ પાઉડર અને કોકો પાઉડર નો ઉપોયોગ કર્યો છે. Hetal Chirag Buch -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#Wee3#DFTનાન ખટાઇ એ બાળકોની પ્રિય વસ્તુ છે અત્યારે નાન ખટાઇ ના અલગ-અલગ ઘણા વર્ઝન જોવા મળે છે ...કૂકીઝ, બિસ્કીટ એક તેમાંનો જ એક ભાગ છે... નાનખટાઈ મૂળભૂત રીતે વેજીટેબલ ઘી માંથી બનાવવામાં આવે છે... તમે તેને બટર અથવા ચોખ્ખા ઘીમાં પણ બનાવી શકો છો... Hetal Chirag Buch -
કોફી બીન્સ કુકીઝ (Coffee Beans Cookies Recipe In Gujarati)
આમતો કુકીઝ બધા ની ફેવરિટ હોય છે આજે મેં કોફી અને કોકો પાઉડર માંથી બનતી કોફી બીન્સ કુકીઝ બનાવી છેઆશા રાખું જરૂર ગમશે #CDY Harshida Thakar -
ફરાળી કોકોનટ નાનખટાઈ (Farali Coconut Nankhatai Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
પલક જી ની હરેક રેસિપી ખૂબ જ સારી હોય છે મેં તેમની ઢોસા પ્લેટર બનાવી હતી ખૂબ જ ફાઈન બની હતી આજે તો મેં તેમની બે કિંગ રેસિપી નાનખાટાઈ બનાવી છે આપેલા બનાવી હતી ત્યારે થોડી બરાબર નતી બની તો મેં તેમને massenger માં મેસેજ કર્યો હતો મને આન્સર ભી આપ્યો તે ખૂબ સપોર્ટ કરે છે મને i m બિગ ફેન you પાલકજીCookpad Gujarati#Palak Nisha Ponda -
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કોકોનટ નાનખટાઈ
#ઇબુક#Day1તમે પણ બનાવવા કોકોનટ નાન ખટાઇ કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકને તે અતિ પ્રિય છે અને નાસ્તામાં પણ લઈ શકાય છે Mita Mer -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16322630
ટિપ્પણીઓ (4)