રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામમેંદો
  2. 100 ગ્રામદળેલી ખાંડ
  3. 100 ગ્રામઘી
  4. 50 ગ્રામચણા લોટ
  5. 25 ગ્રામરવો
  6. 1/2 ચમચીબેકિંગ પાવડર
  7. 1/2 ચમચીએલચી પાવડર
  8. થોડો જાયફળ પાવડર
  9. ચોકલેટ વરમિસલી
  10. ટુટીફ્રુટી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    ઘી ને ઓગળે એટલું ગરમ કરી લો હવે ખાંડ અને ઘી ને મિક્સ કરો થોડી વાર ફીણી લો

  3. 3

    હવે તેમાં મેંદો ચણા લોટ રવો તેમજ એલચી ટૂટી ફ્રુટી જાયફલ બેકિંગ પાવડર નાખી લોટ તૈયાર કરી લો

  4. 4

    હવે લોટ ને 10 થી15 મિનિટ રેસ્ટ આપો

  5. 5

    પછી નાના ગોળા વાળી નાનખટાઈ આકાર આપી બેકિંગ ટ્રે માં રાખી દયો ઉપર ખાડો કરી ચોકલેટ વેરમિસલી થી ગાર્નિશ કરો

  6. 6

    હવે માઈક્રોવેવ માં ગ્રીલ મોડ પર 5,5 મિનિટ એટલે કે ટોટલ 20 મિનિટ શેકો

  7. 7

    20 મિનિટ થઈ જાય પછી થોડી વાર ઠરવા દેવી

  8. 8

    હવે ઠરી જાય પછી એર ટાઈટ ડબા માં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes