બીટ કોકોનટ લાડુ (Beet coconut ladoo recipe in gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#goldenapron3 week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 400 ગ્રામબીટ
  2. 100 ગ્રામમિલ્કપાવડર
  3. 100 ગ્રામકોપરાની છીણ
  4. 100 ગ્રામખાંડ
  5. 1 ચમચીઈલાયચી પાવડર
  6. 3 ટે સ્પૂનઘી
  7. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ઘી મૂકી બીટ ની છીણ ને સાંતળી લો, હવે તેમાં દૂધ એડ કરી હલાવતા રહો,ત્યાર બાદ ખાંડ નાખી મિલ્ક પાવડર નાખી કોપરાનું છીણ મિક્સ કરી ઈલાયચી પાવડર નાખી ગેસ બન્ધ કરી. મિશ્રણ ઠડું થાય એટલે લાડુ વાળી કોપરના છીણ માં રગદોળી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes