રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને ધોઈ છોલી છીણી લેવું,...
હવે પેન માં 1 ટી ચમચી ઘી મૂકી તેમાં બીટના છીણ ને સાંતળી લઇ તેમાં જ 2 ટે ચમચી દૂધ નાખી 1 મિનિટ હલાવી ગેસ બન્ધ કરી ગરણી થી ગાળી લો.. - 2
એક પેનમાં કોપરાનું છીણ લઈ ધીમી આંચ પર 2 મિનિટ શેકી તેમાં મિલ્કપાવડર એડ કરી દળેલી ખાંડ અને ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્ષ કરો,હવે તેમાંથી 2 ભાગ નું મિશ્રણ કાઢી બાકીના મિશ્રણ માં બીટનો રસ નાખી હલાવી ઘટ્ટ થાય એટલે ગેસ બન્ધ કરી ઠડું થવા મુકો.
- 3
બાકીના મિશ્રણ માંથી 2 ભાગ કરી 1 ભાગ માં કોકો પાઉડર મિક્સ કરી લઈ,ત્રણેય ભાગ ના માવામાંથી નાના બોલ્સ વાળી લો,
- 4
હવે 4 બોલ્સ ભેગા કરી દબાવી લાડુ નો શેપ આપી કોપરાની છીણ માં રગદોળી મેલન સિડ્સ થી ગાર્નિશ કરો. તો રેડી છે બીટ કોકો લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ કોકોનેટ લાડુ(Beet coconut ladu Recipe in Gujarati)
#GA4#WEEK5#BEETROOTનાના બાળકો માટે અને જેમના માં હિમોગ્લોબીન ઓછું હોય તેમના માટે ખુબ જ હેલ્થી છે. Asha Thakkar Kariya -
-
બીટ રૂટ કોકોનટ લાડુ (Beetroot coconut laddu recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ#માઇઇબુક #પોસ્ટ17 Parul Patel -
-
કાજુ લીલા નાળીયેર વીથ કોકો લાડુ (Kaju Lila Nariyel With Coco Laddu Recipe In Gujarati)
#trend4 Jagruti Vasoya -
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટના લાડુ (Beet Laddu Recipe In Gujarati)
#GA4 #Week5 #Beetroot આ લાડુ પૌષ્ટિક તો હોય જ છે સાથે ખાવામાં પણ ખુબ સરસ લાગે છે. Nidhi Popat -
લાડુ(Laddu Recipe In Gujarati)
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે Disha Bhindora -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
-
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
-
-
સ્ટ્રોબેરી કેસર કૉકો નટ લાડુ (strawberry saffron coconut ladoo recipe in gujarati)
#GCગણપતિ બાપા મોરિયા... ગણેશ ભગવાન ના આ તેહવાર માં અલગ અલગ તેમને પ્રિય એવા લાડુ બનાવવા માં આવે છે....કોકો નટ માંથી ખૂબ જલ્દી બની જાય અને બધા ને ભાવે એવા લાડુ બનાવ્યાં છે.. બાળકો ને strawberry ની ફલેવર ખૂબ ભાવતી હોવાથી મે તે બનાવ્યાં છે... Neeti Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873640
ટિપ્પણીઓ (2)