કાચી કેરી શરબત(row mango sharbat in Gujarati recipe)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક પોસ્ટ14

શેર કરો

ઘટકો

  1. 1મીડીયમ કાચી કેરી
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 5/6ચમચા ખાંડ
  4. 1 ચપટીગ્રીન કલર
  5. 3 ચમચીતકમરીયા
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 2 ચમચીચાટ મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસમાં તકમારીયા પાણીમાં પલાળો બે કલાકમાં એ ફુલી જશે ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ નાખો મિક્સ કરો ત્યારબાદ કાચી કેરીને છાલ ઉતારીને ટુકડા કરીને મિક્સરમાં તેનો પલ્પ કાઢી નાખો

  2. 2

    ત્યાર બાદ કેરીના પલ્પમાં ખાંડ ઉમેરો મિક્સ કરો સ્વાદ અનુસાર મીઠું ભભરાવવું ત્યાર બાદ તેને ગેસ પર કડાઈમાં ગરમ કરવા મૂકો 10 થી 15 મિનિટ પ્લોટો મીડીયમ ગેસ પર રાખો ત્યારબાદ 1 ચમચી લીંબુનો રસ નાખો

  3. 3

    જે ગ્લાસમાં તકમરીયા પલાળવા મૂક્યા છે તેમાં કેરીના પલ્પ ઠંડો થયા પછી ધીમે ધીમે ગ્લાસમાં રેડો.. એકદમ ચિલ્ડ સર્વ કરો ઠંડું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes