રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તકમરીયા ને પાણી મા પલાળી દો પછી કેરી ને ધોય તેના નાના ટુકડા કરી લો, મરચી ને વચ્ચે થી કાપો કરી લો પછી મિક્ષર જાર મા કેરી ના ટુકડા અને ખાંડ નાખી પલ્પ ત્યાર કરી લો પલ્પ થઈ જાય એટલે તેને ગાળી લો.
- 2
હવે એક બોટલ મા તકમરીયા, કેરી નો પલ્પ, મીઠું, લીંબુ ની સ્લાઈસ, બરફ ના ટુકડા, પાણી અને મરચી નાખી ઢાંકણ બંધ કરી બરાબર હલાવો.પછી ત્રણેય ગ્લાસ મા થોડું પાણી ઉમેરી ત્યાર કરેલ સરબત ઉમેરી સર્વ કરો.હવે ત્યાર છે સરસ મજા નું ખાટા તીખા અને મીઠા સ્વાદ વાળું કુલૂક્કી સરબત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
-
-
કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શરબત
#Summer Special#KR ઉનાળા માં આ શરબત પીવા ની ખુબ જ મઝા આવે છે. અને ઠંડક મળે છે. Arpita Shah -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
-
-
-
-
-
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
કાચી કેરી નું શરબત
ઉકળતા તાપ માં thandu thandu કેરી નું શરબત બધા ને ખુબ જ ભાવશે.. Riddhi R. Vithalani -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#sarbat milk shekcookpad Gujarati ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે.. Saroj Shah -
-
-
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
-
-
કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
કાચી કેરી નું શરબત ઠંડક અને તાજગી આપે છે. ગરમી માં લૂ થી પણ બચાવે છે. આ શરબત માં મરી અને સંચર પણ એડ કરીએ છે એટલે એકદમ હેલ્ધી ડ્રિન્ક કહેવાય છે. કેરી બાફી ને એનો પલ્પ સ્ટોર પણ કરી શકાઈ છે જે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Reshma Tailor -
-
-
-
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
કાચી કેરી નું શરબત - આમ પન્હા
આ કાચી કેરી નું શરબત ઉનાળા નું બેસ્ટ પીણું છે. ખુબ જ ઓછી સામગ્રીઓ થી અને જટપટ બની જાય છે. તેમજ ઉનાળા ની લુ થી આપણા શરીર નું રક્ષણ પણ કરે છે. તો ઉનાળા માં જયારે પણ બહાર જવું હોય કાચી કેરી ના શરબત ની બોટલ તો જોડે જ રાખવીmegha sachdev
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12714057
ટિપ્પણીઓ (6)