કોકોનટ લડ્ડુ (Coconut Laddu recipe in Gujarati)

Dipti Shah
Dipti Shah @cook_17673958
શેર કરો

ઘટકો

  1. 2 કપટોપરા નું છીણ
  2. 11/2 કપખાંડ
  3. 1 કપદૂધ
  4. 1ઈલાયચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટોપરા નું છીણ અને દૂધ મિક્સ કરી ગરમ કરો. હવે તેમાં ખાંડ નાખી છીણ કોરું થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં ઈલાયચી પાવડર નાખી મિક્સ કરી ઠન્ડુ થવા દો. ઠન્ડુ થાય એટલે લાડવા વાળી ટોપરા ના છીણ માં રગદોળી સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Shah
Dipti Shah @cook_17673958
પર

Similar Recipes