કાકડી નું રાયતુ (cucumber raita recipe in Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

# goldenapron3
#વીક 19
#દહીં (curd)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2pkt ગોવિંદ દહીં
  2. 1કાકડી ખમણેલી
  3. ઇચ્છા અનુસાર કોથમીર
  4. 2 નંગલીલા મરચાં
  5. નમક સ્વાદ અનુસાર
  6. 1 ટી સ્પૂનશેકેલું જીરું પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બઘી સામગ્રી ભેગી કરી લો.હવે એક બાઉલ માં હવે લીલા મરચાં અને કોથમીર સમારી લેવા.કાકડી ની છીણ ને નીચોડી તેનું પાણી કાઢી લેવું જેથી રાયતુ ઢીલું ન થઇ જાય. પછી બધી સામગ્રી મીકસ કરી લો.

  2. 2

    તૈયાર છે ચટપટુ રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes