શેર કરો

ઘટકો

  1. 1ખીરા કાકડી
  2. 1વાટકી દહીં
  3. 1 નાની ચમચીમરચું
  4. 1/3 ચમચીમીઠું
  5. 1/2 ચમચીઅધકચરું કરેલ જીરું
  6. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઝીણી છીણી થી કાકડી છીણી લો.

  2. 2

    એક વાટકા માં દહીં નાખો

  3. 3

    એમાં છીણેલી કાકડી, મરચું, મીઠું, જીરું નાખો

  4. 4

    બરાબર મિક્ષ કરો ને બાઉલ માં કાઢી ઉપર થોડું જીરું અને કોથમીર નાંખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes