કાકડી રાયતું (Cucumber Raita Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

દહીં એ બહુ જ પૌષ્ટિક આહાર છે. દરરોજ જમવામાં એક વાટકી દહીંનો સમાવેશ કરવો જોઈએ. એકલું દહીં ખાવું ન ગમે એવું બને પણ એમાંથી રાઈતું બનાવીને ખાવામાં આવે તો મજા જ આવી જાય. અહીં મેં કાકડી રાઇતું બનાવ્યું છે. આ રાઈતું પુલાવ, ખીચડી કે બિરયાની જોડે ખાવાની ખૂબ મજા આવે છે.

#kakdiraitu
#cucumberraita
#yogurtdip
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગકાકડી
  2. ૧ કપમોળું દહીં
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૪ ચમચીમીઠું
  5. સમારેલું લીલું મરચું
  6. ૧/૨ કપસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં કાકડીને ખમણી લો.

  2. 2

    હવે તેમાં લીલું મરચું, કોથમીર, ખાંડ, મીઠું અને દહીં ઉમેરો.

  3. 3

    બધું જ મિક્સ કરી તેને ફ્રિઝમાં ૧૫ મિનીટ માટે ઠંડું કરવા મૂકો.

  4. 4

    તો કાકડીનું રાયતુ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes