રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 3 કપછાસ
  3. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઇ
  6. 5કઢી પતા
  7. કોથમીર
  8. 1/3 ચમચીહળદર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 3-4મરચી
  11. 1/2હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ અને છાશ લેવી. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ છાશ નાખી ને બરાબર મિક્સ કરવું જેથી એક પણ લમસ ના રહે.

  3. 3

    આદુ માર્ચ પેસ્ટ નાખી ને મિક્સ કરો

  4. 4

    ત્યાર બાદ એક પેન બેટર ઉમેરી સતત જાળવતા રહો. ઘટ્ટ થાય એટલે થાળી પર થોડી લગાવી ને ચેક કરી લેવું.

  5. 5

    જો બરોબર હોય તો થાળી ને તેલ થી ગ્રીસ કરી ને બેટેર પાથરી લેવી અને કટ પાડી લેવા.

  6. 6

    ત્યાર બા તેના રોલ વાળી લેવા.

  7. 7

    હવે એક પેન તેલ મૂકી ને તેલ આવીયા બાદ તેમાં રાઈ, હીંગ, લીલી મરચી અને કઢી પતા નાખી ને વઘાર કરવો.

  8. 8

    હવે વઘાર ને તૈયાર કરેલી ખાંડવી પર ચમચી થી રેડો અને તેના પર કોથમીર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa
krupa @cook_19313638
પર
Vapi
#Housewife#Graphic Designer
વધુ વાંચો

Similar Recipes