ચીલી ગાર્લિક સોજી ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
ચીલી ગાર્લિક સોજી ઢોકળા બનાવાની રીત:
સૈા પ્રથમ ચીલી ગાર્લિક સોજી ઢોકળા નું ખીરું તૈયાર કરવા માટે એક બૉલમાં બે વાટકી સોજી, એક વાટકી ચણાનો લોટ, એક વાટકી ચોખા નો લોટ લાલ મરચું, હળદર, મીઠું, હીંગ અને લીલા મરચા, આદુ, ગાર્લિક ની પેસ્ટ જરૂર પ્રમાણે ખાટી છાસ ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. હવે એમાં એક ચમચો ગરમ તેલ ઉમેરી બરાબર હલાવો.20 મિનિટ માટે ઢાંકી દો જેથી સોજી ફૂલી જાય.. - 2
હવે એક વાટકી માં નાની ચમચી ઇનો અથવા ખાવા નો સોડા અને એક ચમચી તેલ નાખો અને તે ચીલી ગાર્લિક સોજી ઢોકળાના ખીરા મા નાખી મિક્સ કરી દો..
- 3
હવે ઢોકડિયા મા કે કઢાઈ મા અથવા રાઈસ કુકરમાં વરાળે થાળી મા તેલ લગાવી ચીલી ગાર્લિક સોજી ઢોકળાનું ખીરુ પાથરો ઉપર મરચું પાવડર છાંટો.અને સ્ટાર શેપમાં કટ કરો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ચીલી ગાર્લિક સોજી ઢોકળા ને ગાર્લિક (લસણ) ની ચટણી ટમેટો સોસ તેલ સાથે સર્વ કરો. ધનેશ્વરી કિરણકુમાર જોશી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ15મીક્સ દાળ મસાલા ઢોકળા ટેસ્ટ માં ખૂબજ સારા લાગે છે અને હેલ્થ માટે પણ સારા પ્રમાણ માં દાળ માંથી પ્રોટીન મલે છે માટે સ્વાદ અને હેલ્થ લાજવાબ રેસિપી છે તમે પણ જરૂર બનાવજો. Dhara Kiran Joshi -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
-
-
-
ઢોકળા
#ટીટાઈમ ચા થી આપણી સવાર ની શરૂઆત થાય છે સાથે સ્વાદિષ્ટ કોઈ નાસ્તો હોય તો મજા પડી જાય ઢોકળા સાથે ચા ની આપણા ગુજરાત મા રીત છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ખાટા ઢોકળા
#ઇબુક #day21. ખાટા ઢોકળા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
રોટી ઢોકળા (Roti Dhokla Recipe In Gujarati)
#ઇબુક૧#૩૭નરમ અને સ્પોનજી ઢોકળા એ પોતાની ચાહના ગુજરાત બહાર પણ એટલી ફેલાવી છે. ઢોકળા જાત જાત ના લોટ અને રીત થી બને છે. ઢોકળા નું ખીરું માં થોડો આથો આવેલો હોઈ તો ઢોકળા જાળી દાળ અને નરમ થાય છે. પણ આજ ના ઇન્સ્ટન્ટ ફૂડ અને ફાસ્ટ લાઈફ ના જમાના માં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવાની ની ઘણી રીત આવી ગયી છે. આજે મેં વધેલી રોટલી માંથી ઢોકળા બનાવ્યા છે. જે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
-
પનીયરમ
પનીયરમ એવો નાસ્તો છે જે ટાઈમ ઓછો લેછે જલ્દી બનીજાય છે તે ઘરમાં લગભગલોકો ને ભાવે પણ છે તે હેલ્દી પણ છે Usha Bhatt -
-
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#ફટાફટ #શુક્રવાર#Fridayઇડલી ચટણી💝 સવારે નાસ્તો તૈયાર😍 સવારના સમયે કોને દક્ષિણ ભારતીય નાસ્તો ગમે છે? તમારા મિત્રને ટેગ કરો જે દક્ષિણ ભારતીય નાસ્તો પ્રેમી છે - સ્વસ્થ રહો હકારાત્મક રહો સલામત રહો#શુક્રવાર Sejal Dhamecha -
-
More Recipes
ટિપ્પણીઓ (5)